ETV Bharat / state

પોરબંદરની પેટાચૂંટણીમાં ભાજપની 7 બેઠક અને કોંગ્રેસની 2 બેઠક પર જીત

પોરબંદરઃ જિલ્લાની 9 બેઠકો પર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયતની 1 બેઠક પર ભાજપની જીત થઈ હતી. તો કુતિયાણાની 8 બેઠકોમાંથી 6 બેઠક પર ભાજપે જીત અને 2 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે.

પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપ 7 અને કોંગ્રેસની 2 બેઠક પર વિજય મેળવ્યો
author img

By

Published : Jul 23, 2019, 8:08 PM IST

Updated : Jul 23, 2019, 11:48 PM IST

પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણી ગત તારીખ 21મીના રોજ યોજાઇ હતી. જેમાં 9 બેઠકો પર 52.9 ટકા મતદાન થયું હતું. જેમાં પોરબંદર તાલુકા પંચાયતની રાતિયા બેઠક પર કોંગ્રેસના કેશુભાઈ કરશનભાઇ ઓડેદરાને 649 મત મળ્યાં હતા. જ્યારે ભાજપના રણમલભાઇ દેવશીભાઈ રાતિયાને 2193 મત મળતાં 1544 લીડથી વિજેતા બન્યા હતા. કુતિયાણાની બેઠક પર ભાજપના કેશુભાઈ નાથાભાઈ કેશવાલાને 753 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના વેજા ભાઈ મેરખિ ભાઈ ઓડેદરાને 793 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસના વેજાભાઇ 40 મતે વિજય રહ્યા હતા.

કુતિયાણા તાલુકાની બેઠકોના વિજેતાના નામ

  • ચૌટા બેઠક પર ભાજપના દેવાભાઈ દુદાભાઈ હરણને 753 મત મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના હાજાભાઇ ભુરાભાઈ ખાંભલાને 972 મળતાં તેઓ 219 મતે વિજેતા
  • કડેગી બેઠક પર કોંગ્રેસના શાંતીબેન ભીખાભાઈ કડેગીયા ને 676 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ભરમીબેન માલદેભાઈ કડેગીયાને 960 મત મળતા 284 મતે વિજેતા
  • મોહબ્બત પર આ બેઠક પર કોંગ્રેસના દુદાભાઈ વિરમભાઈ ઓડેદરાને ૧૦૧૫ મત મળ્યા હતા જ્યારે ભાજપના દિલીપભાઈ દેવશીભાઇ ઓડેદરાને 1466 મત મળતાં તેઓ 451 મતે વિજેતા
  • સિદ્ધપુરમાં કોંગ્રેસના લક્ષ્મણભાઈ રાજશીભાઈ ઓડેદરાને 243 મત મળ્યા હતા જ્યારે ભાજપના અજયભાઈ ભીખાભાઈ ઓડેદરાને 1223 મળતા તેઓ 980 મતે વિજેતા
  • કોટડા બેઠક પર કોંગ્રેસના દેવીબેન ગાંગા ભાઇ ઓડેદરાને 1040 મળ્યા હતા જ્યારે ભાજપના શાંતીબેન રામદેવ ભાઈ દાસાને 1382 મત મળ્યા હતા જેથી ૩૪૨ મતે તેઓ વિજેતા
  • રોઘડા બેઠક પર કોંગ્રેસના ભગુભાઈ દુદાભાઈ વાંદાને 840 મળ્યા હતા જ્યારે ભાજપના સુધાભાઈ ગોવિંદભાઈ ધડુક ને 1319 મળતા તેઓ 479 મતે વિજેતા
  • ખાગેશ્રી ગામે કોંગ્રેસના જેઠીબેન મસૂર ભાઈને 247 મળ્યા હતા અને ભાજપના કડવીબેન ભોજાભાઇ સિંધલને 963 મત મળતાં 716 મતે વિજેતા

Intro:પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણી માં 7સીટ પર ભાજપ 2 સિટ પર કૉંગ્રેસ વિજેતા

પોરબંદર જિલ્લાના પોરબંદર તથા કુતિયાણા તાલુકા ની પેટા ચૂંટણી તારીખ 31 ના રોજ યોજાઇ હતી જ્યારે આજે તેની મતગણતરી થઈ હતી અને રિઝલ્ટ જાહેર કરાયું હતું જેમાં પોરબંદર જિલ્લાની કુલ નવ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં પોરબંદર તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપની જીત થઈ હતી જ્યારે કુતિયાણા ની આઠ બેઠકોમાંથી છ બેઠકો પર ભાજપે જીત મેળવી છે જ્યારે બે બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે

Body:પોરબંદર તથા કુતિયાણા તાલુકા પંચાયતની ગત તારીખ 21 ના રોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં નવ બેઠકો પર 52.9 ટકા મતદાન થયું હતું જ્યારે કુતિયાણા મામલતદાર કચેરી અને પોરબંદર મામલતદાર કચેરી પર આજે તારીખ 23 ના રોજ મતગણતરી યોજાઇ હતી અને જેમાં ચૂંટણી ના પરિણામ જાહેર થયા હતા

જેમાં પોરબંદર તાલુકા પંચાયતની રાતિયા બેઠક પર કોંગ્રેસના કેશુભાઈ કરશનભાઇ ઓડેદરા ને 649 મત મળ્યા હતા જ્યારે ભાજપના રણમલભાઇ દેવશીભાઈ રાતિયા ને 2193 મત મળતા 1544 લીડ થી વિજેતા બન્યા હતા

જ્યારે કુતિયાણા તાલુકા પંચાયત ની બે બેઠક દેવડા અને ચૌટા પર કોંગ્રેસ નો વિજય થયો હતો

કુતિયાણાની બેઠક પર ભાજપના કેશુભાઈ નાથાભાઈ કેશવાલા ને ૭૫૩ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના વેજા ભાઈ મેરખિ ભાઈ ઓડેદરા ને ૭૯૩ મત મળ્યા હતા જેમાં કોંગ્રેસના વેજાભાઇ 40 મતે વિજેતા થયા હતા
આ ઉપરાંત કુતિયાણા તાલુકા પંચાયતની ચૌટા બેઠક પર ભાજપના દેવાભાઈ દુદાભાઈ હરણ ને ૭૫૩ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના હાજાભાઇ ભુરાભાઈ ખાંભલા ને 972 મળતા તેઓ 219 મતે વિજેતા થયા હતા

જ્યારે કુતિયાણા તાલુકા પંચાયતની કડેગી બેઠક પર કોંગ્રેસના શાંતીબેન ભીખાભાઈ કડેગીયા ને ૬૭૬ મત મળ્યા હતા જ્યારે ભાજપના ભરમી બેન માલદેભાઈ કડેગીયા ને 960 મત મળતા તેઓ 284 મતે વિજેતા થયા હતા

આ ઉપરાંત કુતિયાણાની મોહબ્બત પર આ બેઠક પર કોંગ્રેસના દુદાભાઈ વિરમભાઈ ઓડેદરાને ૧૦૧૫ મત મળ્યા હતા જ્યારે ભાજપના દિલીપભાઈ દેવશીભાઇ ઓડેદરાને 1466 મત મળતાં તેઓ 451 મતે વિજેતા થયા હતા

સિદ્ધપુરમાં કોંગ્રેસના લક્ષ્મણભાઈ રાજશીભાઈ ઓડેદરા ને 243 મત મળ્યા હતા જ્યારે ભાજપના અજયભાઈ ભીખાભાઈ ઓડેદરાને 1223 મળતા તેઓ 980 મતે વિજેતા બન્યા છે

કોટડા બેઠક પર કોંગ્રેસના દેવીબેન ગાંગા ભાઇ ઓડેદરા ને 1040 મળ્યા હતા જ્યારે ભાજપના શાંતીબેન રામદેવ ભાઈ દાસા ને 1382 મત મળ્યા હતા જેથી ૩૪૨ મતે તેઓ વિજેતા બન્યા હતા

રોઘડા બેઠક પર કોંગ્રેસના ભગુભાઈ દુદાભાઈ વાંદા ને 840 મળ્યા હતા જ્યારે ભાજપના સુધા ભાઈ ગોવિંદભાઈ ધડુક ને 1319 મળતા તેઓ ૪૭૯ મતે વિજેતા થયા હતા

જ્યારે ખાગેશ્રી ગામે કોંગ્રેસના જેઠીબેન મસૂર ભાઈ મુળી ને 247 મળ્યા હતા અને ભાજપના કડવીબેન ભોજાભાઇ સિંધલ ને 963 મત મળ્યા હતા જેથી તેઓ 716 મતે વિજેતા થયા હતા

Conclusion:આ મેટરમાં પ્રતિકાત્મક ફોટો મૂકવો
Last Updated : Jul 23, 2019, 11:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.