ETV Bharat / state

પોરબંદરના ગામડાઓમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાશે

કોરોનાના વકરતા કહેરને પગલે રાજ્ય સરકારે મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે, પોરબંદરમાં પણ ગ્રામ્ય વિસ્તારો કોરોનામુક્ત રહે તે માટે કલેક્ટર દ્વારા જિલ્લાના અધિકારીઓને અનેક જવાબદારીઓ સોપવામાં આવી છે. જેથી, પોરબંદર જિલ્લામાં કોરોનાને વધતો રોકી શકાય.

પોરબંદરના ગામડાઓમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાશે
પોરબંદરના ગામડાઓમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાશે
author img

By

Published : May 9, 2021, 6:08 PM IST

  • મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત સોંપાઈ કામગીરી
  • પોરબંદર જિલ્લાના ગામડાઓ કોરોનામુક્ત રહે તે દિશામાં કાર્ય
  • જિલ્લા કલેક્ટરે જનરલ નર્સિંગ સ્કૂલની મુલાકાત લીધી

પોરબંદર: કોરોના મહામારીને ધ્યાને લઇને સરકાર દ્વારા 1લી મેથી 15મે સુધી મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. કોરોના મહામારીથી લોકો જાગૃત થઈને સરકારના નીયમોનું પાલન કરે તે માટે ચાલુ કરેલા અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના અધિકારીઓને જુદા જુદા ગામો ફાળવીને ગામમાં કાર્યરત કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાની જાણકારી મેળવવા અને અધિકારીઓને ગામની મુલાકાત લેવા કાર્ય સોપણી કરવામા આવી છે.

પોરબંદરના ગામડાઓમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાશે
પોરબંદરના ગામડાઓમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાશે

આ પણ વાંચો: 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનમાં જોડાયું પોરબંદર જિલ્લાનું મોકર ગામ

જિલ્લાના ગામડાઓ કોરોનામુક્ત રહે તે દિશામાં કામગીરી

પોરબંદર જિલ્લામાં આ અભિયાનને સાર્થક બનાવવા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને જુદા જુદા ગામ ફાળવવમાં આવ્યા છે. જેમાં, તેઓ દ્વારા ગામમાં કાર્યરત કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇને કોવીડ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધા તથા ખુટતી વસ્તુ, દવાઓ વગેરેની સ્થિતિની જાણકારી મેળવે છે. આ ઉપરાંત, ગામમાં જે લોકો પોઝિટિવ હોય કે કોરોનાના પ્રાથમિક લક્ષણો જેવા કે તાવ, શરદી કે ઉધરસવાળા લોકો હોમ આયસોલેટ હોય તેઓને ગામના કોવિડ કેર ખાતે આઇસોલેશન કરવામાં આવે છે.

અધિકારીઓ દ્વારા ગામો કોરોનામુક્ત રહે તે દિશામા કામગીરી

અધિકારીઓ દ્વારા ગામના કોવિડ સેન્ટરમાં જરૂરી દવાનો જથ્થો તેમજ ઉપલબ્ધ સુવિધાની ખાતરી કરીવામાં આવે છે. જો કોઇ સુવિધા ખુટતી હોય તો તે અંગેની જાણ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરને કરવાની રહેશે. જે અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા ગામો કોરોનામુક્ત રહે તે દિશામાં કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓ માટે સાંદિપની આશ્રમ દ્વારા ઓક્સિજન ટેન્ક સહિત જરૂરી સાધન સામગ્રી અર્પણ કરાશે

જિલ્લા કલેક્ટરે લીધી નર્સિંગ કોલેજની મુલાકાત

આ ઉપરાંત, પોરબંદર જિલ્લા કલેક્ટરે જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરની મુલાકાત લઇને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી સારવાર તથા વ્યવસ્થા અંગે ચર્ચા કરવાની સાથે હોસ્પિટલના સ્ટાફને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.