ત્યારે પોરબંદરમાં વાવાઝોડાનો જે ભય લોકોમાં રહેલો હતો તેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને માધવપુર ઘેડ અને તેના વડા એવા અનેક ગામ છે જે દરિયાકિનારા પાસે આવેલા છે. તેમાંથી બચાવ કામગીરીના પગલે ઈન્ડિયાની ટીમ જે છે એ અહીં પહોંચી ચૂકી હતી અને અનેક લોકોને આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા. જેમાં ટીમના જવાનોને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે તેમજ સ્વિમિંગ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ટ્રેનિંગ જવાનોને આપવામાં આવતી હોય છે. તેઓનું મુખ્ય સેન્ટર વડોદરાથી આ તમામ ટીમ પોરબંદર આવી ચૂકી છે અને ગઈકાલની પોરબંદરની ચોપાટી પર તૈનાત છે.
પોરબંદરમાં NDRF ની ટીમે 3500 લોકોનું કરાયું સ્થળાંતરણ - PBR
પોરબંદર: પૃથ્વી પર અનેક આફતો આવતી હોય છે જેમાં કુદરતી આફતો હોય છે અને કૃત્રિમ આફતો પણ હોય છે પરંતુ આફતોને સામનો કરવા માટે લોકોએ અનેક રસ્તાઓ શોધ્યા છે. જેમાં સરકાર દ્વારા જે એક ટીમ બનાવવામાં આવી છે તેનું નામ છે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ...હાલ પોરબંદરમાં આવેલ વાયુ વાવાઝોડાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કુલ 6 ટીમને પોરબંદર જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જેમાંથી અન્ય ગામડાઓમાં પણ અલગ-અલગ ગામડાઓમાં અલગ અલગ ટીમને રાખવામાં આવી છે. પોરબંદર નજીકના અનેક ગામડાઓમાંથી આશરે 3500 થી વધારે લોકોને નીચાણવાળા એરિયામાંથી લઈને સુરક્ષીત સ્થાનો પર ખસેડવામાંની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ત્યારે પોરબંદરમાં વાવાઝોડાનો જે ભય લોકોમાં રહેલો હતો તેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને માધવપુર ઘેડ અને તેના વડા એવા અનેક ગામ છે જે દરિયાકિનારા પાસે આવેલા છે. તેમાંથી બચાવ કામગીરીના પગલે ઈન્ડિયાની ટીમ જે છે એ અહીં પહોંચી ચૂકી હતી અને અનેક લોકોને આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા. જેમાં ટીમના જવાનોને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે તેમજ સ્વિમિંગ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ટ્રેનિંગ જવાનોને આપવામાં આવતી હોય છે. તેઓનું મુખ્ય સેન્ટર વડોદરાથી આ તમામ ટીમ પોરબંદર આવી ચૂકી છે અને ગઈકાલની પોરબંદરની ચોપાટી પર તૈનાત છે.
પૃથ્વી પર અનેક આફતો આવતી હોય છે જેમાં કુદરતી આફતો હોય છે અને કૃત્રિમ આફતો પણ હોય છે પરંતુ આફતોને સામનો કરવા માટે લોકોએ અનેક રસ્તાઓ શોધ્યા છે જેમાં સરકાર દ્વારા જે એક ટીમ બનાવવામાં આવી છે તેનું નામ છે એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમ હાલ પોરબંદરમાં આવેલ વાયુ વાવાઝોડાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બોલાવવામાં આવી છે કુલ છ ટીમ પોરબંદર જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે જેમાંથી અન્ય ગામડાઓમાં પણ અલગ-અલગ ગામડાઓમાં રાખવામાં આવી છે અલગ ટીમો અને એક ટીમ છે જેમાં 30 જવાનો હોય છે ઇન્ડિયા રસના અને તેઓ હંમેશા સતત રહેતા વિશે અત્યાર સુધીમાં પોરબંદર નજીકના અનેક ગામડાઓ માંથી 35 સોથી વધારે લોકોને નીચાણવાળા એરિયામાંથી લઈને આશરે સ્થાનો પર ખસેડવામાં ની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે
Body:ત્યારે પોરબંદરમાં વાવાઝોડાનો જે ભય છે એ લોકોમાં રહેલો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને માધવપુર ઘેડ છે અને વડા છે અનેક જે એવા ગામ છે જે દરિયાકિનારા ઉપર હોય છે તેમાંથી બચાવ કામગીરીના પગલે ઈન્ડિયાની ટીમ જે છે એ અહીં પહોંચી ચૂકી હતી અને અનેક લોકોને આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા છે અને એની ટીમના જવાનો છે તેમને સંપૂર્ણ હોય છે અને સ્વિમિંગ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ટ્રેનિંગજવાનોને આપવામાં આવતી હોય છે એની અને મુખ્ય સેન્ટર વડોદરા થી આ તમામ ટીમને છે પોરબંદર આવી ચૂકી છે અને ગઈકાલની અહીં પોરબંદર ની ચોપાટી પર તૈનાત છે
Conclusion:બાઈટ :હેમંત શર્મા ઇન્સ્પેક્ટર એન ડી આર એફ