ETV Bharat / state

વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે પોરબંદરમાં મેલેરીયા નાબુદી જનજાગૃતિ રેલી યોજાઈ

પોરબંદરઃ 25 એપ્રિલના વિશ્વ મેલેરીયા દિવસ છે. જેથી વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે પોરબંદર ખાતે આરોગ્ય વિભાગે મેલેરીયા નાબુદી તેમજ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 11:40 PM IST

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યોજાનાર રેલીનો જિલ્લા પંચાયત કચેરી પોરબંદરથી તા.25 એપ્રિલના સવારે 9 કલાકે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર સહભાગી થયા હતા. રેલી જિલ્લા પંચાયત, ખાદી બજાર, એમ.જી.રોડ, ફુવારા થઇ જિલ્લા પંચાયત પહોંચી હતી ત્યાર બાદ મેલેરીયા ફ્રિ ગુજરાત વિષયે વર્કશોપ યોજાયો હતો.

મેલેરીયા નાબુદી જનજાગૃતિ રેલી યોજાઈ

LOCATION_PORBANDAR

વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે  પોરબંદર માં મેલેરીયા નાબુદી - જનજાગૃતિ રેલી યોજાઈ 

આજે તા.૨૫ એપ્રિલના વિશ્વ મેલેરીયા દિવસ છે. જેથી  વિશ્વ મેલેરીયા દિવસ નિમિતે પોરબંદર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા  મેલેરીયા નાબુદી તેમજ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા 

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા યોજાનાર રેલીનો જિલ્લા પંચાયત કચેરી પોરબંદર થી તા.૨૫ એપ્રિલના રોજ સવારે ૯ કલાકે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા એ લીલી ઝંડી આપી  પ્રારંભ કરાવ્યો હતો 

આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર સહભાગી થયા હતા  રેલી જિલ્લા પંચાયત, ખાદી બજાર, એમ.જી.રોડ, ફુવારા થઇ જિલ્લા પંચાયત પહોંચી હતી  ત્યાર બાદ મેલેરીયા ફ્રિ ગુજરાત વિષયે વર્કશોપ યોજાયો હતો  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.