ETV Bharat / state

નારીશક્તિ: પરિવારના ભરણપોષણ માટે કૂવો ખોદવા તૈયાર છે આ મહિલા - પોરબંદર

રાજસ્થાનના પાલી જિલ્લામાંથી આવેલ પાંચીબેન નામની મહિલા પોરબંદરના નજીકના ગામમાં પોતાના પરિવાર સાથે રોજી-રોટી માટે દર દર ભટકી રહી છે અને મહેનત કરી કૂવો ખોદવાનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરી રહી છે.

Porbandar
પોરબંદર
author img

By

Published : Feb 2, 2020, 9:43 AM IST

પોરબંદરઃ સામાન્ય રીતે ગામડાઓમાં તથા શહેરમાં પાણી ભરવા જતી મહિલાઓ જોઈ હશે અથવા તો મહિલાઓને ગૃહિણી તરીકે અથવા બિઝનેસ વુમન તરીકે આગળ વધતી આપે જોઈ હશે, પરંતુ આ વાત છે એક એવી મહિલાની જે પરિવાર માટે પનિહારી નહીં, પરંતુ કૂવો ખોદવામાં મદદ રૂપ થઈ પરિવારનું ભરણપોષણ કરી રહી છે. પરિવારના સભ્યો સાથે સાથમા સાથ મિલાવી કોઈપણ ઋતુમાં ઝઝૂમી રહી છે.

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ અર્થાત મહિલાઓમાં દેવી સ્વરૂપ રહેલું હોય છે. આ પ્રાર્થના કદાચ સ્ત્રી શક્તિ માટે જ લખાય છે સ્ત્રી શિક્ષિત હોય કે અશિક્ષિત પરંતુ તેનામાં રહેલી આંતર શક્તિ સૂર્ય અને માણસને ઓળખવાની શક્તિ તથા સહનશક્તિ અને કામ કરવાની શક્તિ અદ્ભુત હોય છે. ખાસ કરીને ભારતીય સ્ત્રીઓમાં આ લાક્ષણિકતા જોવા મળે છે. નારીશક્તિને અલગ-અલગ સ્વરૂપમાં જોઈ શકાય છે, મહિલા દિન નજીક આવી રહ્યો છે, ત્યારે અનેક મહિલાઓનું સન્માન પણ થાય છે.

જુઓ મહિલા શક્તિનું અનોખું સ્વરૂપ

રાજસ્થાનના પાલી જિલ્લામાંથી આવેલ પાંચીબેન નામની મહિલા પોતાના પરિવાર સાથે રોજી-રોટી માટે દર દર ભટકી રહી છે અને મહેનત કરી કૂવો ખોદવાનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરી રહી છે, ત્યારે વીડિયોમાં જોઇ શકાય છે કે, મશીન ઓપરેટ કરી દિવસ રાત પરિવારને સપોર્ટ આપી રહી છે, ત્યારે રાજસ્થાનથી પોરબંદર નજીકના ગામમાં આ મહિલાને મશીન ઓપરેટ કરતી જોઈ અનેક લોકો દંગ રહી જાય છે. એક મહિલા પોતાના પરિવાર માટે કાંઈ પણ કરી શકે છે, તો ભારત દેશમાં અનેક મહિલાઓ છે કે, જે સામાજિક ક્ષેત્રમાં અને રાજકીય રીતે આગળ હોય છે તેઓનું સન્માન થાય છે, પરંતુ જો આવી મહિલાઓ પર ધ્યાન આપી પ્રોત્સાહન આપવામાં આવે તો ખરેખર નારી પ્રત્યેની સાચી ફરજ અદા કરી કહેવાશે. એમ સ્વદેશી અભિયાન ચલાવતા સુરેખાબેન શાહે જણાવ્યું હતું.

Intro:જુઓ મહિલા શક્તિનું અનોખું સ્વરૂપ : પરિવારના ભરણપોષણ માટે કૂવો ખોદી ચલાવી રહી છે ગુજરાન

સામાન્ય રીતે ગામડાઓમાં તથા શહેરમાં પાણી ભરવા જતી મહિલાઓ જોઈ હશે અથવા તો મહિલાઓને ગૃહિણી તરીકે અથવા બિઝનેસ વુમન તરીકે આગળ વધતી આપે જોઈ હશે પરંતુ આ વાત છે એક એવી મહિલાની જે પરિવાર માટે પનિહારી નહીં પરંતુ કૂવો ખોદવા માં મદદરૂપ થઈ પરિવારનું ભરણપોષણ કરી રહી છે પરિવારના સભ્યો સાથે સાથમા સાથ મિલાવી કોઈપણ ઋતુમાં ઝઝૂમી રહી છે

Body:યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ અર્થાત મહિલાઓમાં દેવી સ્વરૂપ રહેલું હોય છે આ પ્રાર્થના કદાચ સ્ત્રી શક્તિ માટે જ લખાય છે સ્ત્રી શિક્ષિત હોય કે અશિક્ષિત પરંતુ તેનામાં રહેલી આંતર શક્તિ સૂર્ય અને માણસને ઓળખવાની શક્તિ તથા સહનશક્તિ અને કામ કરવાની શક્તિ તથા કામ કરાવવાની શક્તિ અદ્ભુત હોય છે ખાસ કરીને ભારતીય સ્ત્રીઓમાં આ લાક્ષણિકતા જોવા મળે છે નારીશક્તિને અલગ-અલગ સ્વરૂપમાં જોઈ શકાય છે મહિલા દિન નજીક આવી રહ્યો છે ત્યારે અનેક મહિલાઓનું સન્માન પણ થાય છે રાજસ્થાન ના પાલી જીલ્લા માંથી આવેલ પાંચીબેન નામની મહિલા પોતાના પરિવાર સાથે રોજી-રોટી માટે દર દર ભટકી રહી છે અને મહેનત કરી કૂવો ખોદવાનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરી રહી છે ત્યારે વીડિયોમાં જોઇ શકાય છે કે મશીન ઓપરેટ કરી દિવસ રાત પરિવાર ને સપોર્ટ આપી રહી છે. ત્યારે રાજસ્થાન થી પોરબંદર નજીક ના ગામમાં આ મહિલા ને મશીન ઓપરેટ કરતી જોઈ અનેકનલોકો દંગ રહી જાય છે એક મહિલા પોતાના પરિવાર માટે કાંઈ પણ કરી શકે છે

તો ભારત દેશ માં અનેક મહિલાઓ છે કે જે સામાજિક ક્ષેત્રમાં અને રાજકીય રીતે આગળ હોય છે તેઓનું સન્માન થાય છે પરંતુ જો આવી મહિલાઓ પર પણ ધ્યાન આપવામાં આવે તો અને પ્રોત્સાહન આપવામા આવે તો ખરેખરમાં નારી પ્રત્યેની સાચી ફરજ અદા કરી કહેવાશે એમ સ્વદેશી અભિયાન ચલાવતા સુરેખાબેન શાહે જણાવ્યું હતું

Conclusion:બાઈટ પાંચીબેન રાજસ્થાની મહિલા
બાઈય માલદે ભાઈ ખેતર માલિક
બાઈટ ડો.સુરેખા બેન શાહ સ્વદેશી અભિયાન પોરબંદર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.