ETV Bharat / state

જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર પોરબંદરની મહિલા પાસા હેઠળ અટકાયત ,અમદાવાદ જેલ હવાલે કરાઈ - Porbandar woman arrested

પોરબંદરના માધવપૂર ગામે જુગાર રમતા ઝડપાયેલ મહિલા ને મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જે હેઠળ તેને અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવી હતી.

જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ
author img

By

Published : Jan 24, 2021, 9:24 AM IST

  • પોરબંદરની મહિલા માધવપુરમાં જુગાર રમતા ઝડપાય
  • મહિલા સામે જિલ્લા મેજિસ્ટ્રેટે લીધું કડક પગલું
  • પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરાયું

પોરબંદર : માધવપૂર ગામે જુગાર રમતા ઝડપાયેલ મહિલા ને મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જે હેઠળ તેને અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવી હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈની સાહેબ‌‌ નાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવ્યું હતુ.

અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ

જે અનુસંધાને પોરબંદરના માધવપુર પો.સ્ટે. વિસ્તારમાં જુગાર ધારાના ગુન્હાઓ અનુસંધાને આરોપી જાગૃતિબેન વા./ઓ. મહેશ ગોપાલભાઇ જોષી ડૉ.હાથીના દવાખાનાની બાજુમા પોરબંદર વાળા વિરૂધ્ધમા LCB PSI એન.એમ.ગઢવી નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદી દ્રારા તેઓને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB PSI એન.એમ.ગઢવીએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરાઈ હતી.

આ પણ વાંચો :

જામનગરમાં 10 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીમાંથી મહિલા સહિત ચાર ઝડપાયા

પૂર્વ સાંસદની પુત્રવધુ સંચાલિત જુગારધામમાં LCBનો દરોડો, 14 મહિલા જુગાર રમતા ઝડપાઇ

સુરત: મહિલા PSI સહિત ત્રણ પોલીસકર્મીનું શહેર પોલીસ કમિશનર દ્વારા સન્માન કરાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.