ETV Bharat / state

પોરબંદરમાં પોલીસ જવાનોની ડ્રિલ યોજાઈ - drill

પોરબંદરઃ જૂનાગઢ રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીની હાજરીમાં પોરબંદર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે પોલીસ પરેડ, પોલીસ જવાનોની ડ્રિલ અને અલગ અલગ તરકીબોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ઉપસ્થિત રહી પોલીસ વિભાગની કામગીરી નિહાળી હતી.

પોરબંદર પોલીસ જવાનોની ડ્રિલ
author img

By

Published : May 9, 2019, 12:52 PM IST

પોરબંદર જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેકશન નિમિત્તે આજે પોરબંદરના 200 જેટલા પોલીસ જવાનો દ્વારા પોલીસ વિભાગમાં આપવામાં આવતી ટ્રેનીંગ, પરેડ અને પોલીસ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ હતું. સવારે 7 વાગ્યાથી યોજાયેલ ઇન્સ્પેકસનમાં રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીએ તમામ પોલીસ જવાનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં શેરીમોનિયલ પરેડ, પીટીટેબલ, લાઠીડ્રિલ, રાઇફલ ડ્રિલ, બોક્સિંગ, ડોગ સ્ટંટ, હોર્સ સ્ટંટ, હથિયાર પ્રદર્શન, ગાર્ડ બદલી, ચેકપોસ્ટ ટેરોરિસ્ટ ડેમો, મોબ ડ્રિલ નિહાળી બાળકો પણ ખુશ થયા હતા. બાળકોએ પોલિસ જવાનોના ડીસીપ્લીન્સ અને કુશળતાને ખરેખર સરાહનીય ગણાવી ભવિશ્યમાં પોલીસ ઓફિસર બનવા અંગેની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પોરબંદર પોલીસ જવાનોની ડ્રિલ

આ પ્રસંગે જૂનાગઢ રેન્જ આઈ. જી. સુભાષત્રિવેદી, પોરબંદરના SP પાર્થરાજ સિંહ ગોહિલ, DY.sp જે સી કોઠિયા, DY.sp ભરત પટેલ, DY.sp અશોક રાઠવા, Dy.sp આર ડી જાડેજા સહિત પોરબંદર જિલ્લાના તમામ પોલીસ જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 400થી વધુ શાળાના બાળકોએ ઉપસ્થિત રહી પોલિસ વિભાગની કાર્યવાહી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

Intro:પોરબંદર પોલીસ જવાનો ની ડ્રિલ યોજાઈ : આંતક વાદી ઓને ઠાર કર્યા

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજે હેડક્વાર્ટર ખાતે જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી ના પોરબંદર જિલ્લાના પોલીસના વાર્ષિક ઇન્સ્પેકશન નિમિત્તે પોલીસ પરેડ પોલીસ જવાનોની ડ્રીલ તથા અલગ અલગ તરકીબો તેમજ હત્યા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો એ ઉપસ્થિત રહી પોલીસ વિભાગની કાર્યવાહી નિહાળી હતી

Body:પોરબંદર જિલ્લા પોલીસ ના વાર્ષિક ઇન્સ્પેકશન નિમિત્તે આજે પોરબંદરના 200 જેટલા પોલીસ જવાનો દ્વારા પોલીસ વિભાગમાં આપવામાં આવતી ટ્રેનીંગ અને પરેડ તેમજ પોલીસ ડ્રિલ કરવામાં આવી હતી સવારે 7 વાગ્યા થી યોજાયેલ ઇન્સ્પેકસન માં રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદી એ તમામ પોલીસ જવાનો ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું

જેમાં શેરીમોનિયલ પરેડ ,પીટીટેબલ,લાઠીડ્રિલ, રાઇફલ ડ્રિલ,બોક્સિંગ,ડોગ સ્ટંટ ,હોર્સ સ્ટંટ ,હથિયાર પ્રદર્શન,ગાર્ડ બદલી,ચેકપોસ્ટ ટેરોરિસ્ટ ડેમો ,મોબ ડ્રિલ નિહાળી બાળકો પણ ખુશ થયા હતા બાળકો એ પોલિસ જવાનો ની ડીસીપ્લીન અને કુશળતા ને ખરેખર સરાહનીય ગણાવી ભવિસ્ય માં પોલીસ ઓફોસર બનવા અંગે ની ઈચ્છા વ્યક્ત કરી હતી

આ પ્રસંગે જૂનાગઢ રેન્જ આઈ જી સુભાષત્રિવેદી , પોરબંદરના એસ પી પાર્થ રાજ સિંહ ગોહિલ ,ડી વાય એસ પી જે સી કોઠિયા,ડી વાય એસ પી ભરત પટેલ ,ડીવાય એસપી અશોક રાઠવા,ડીવાય એસપી આર ડી જાડેજા સહિત પોરબંદર જિલ્લા ના તમામ પોલીસ જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે 400 થી વધુ શાળા ના બાળકો ઉપસ્થિત રહી પોલિસ વિભાગ ની કાર્યવાહી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું

Conclusion:બાઈટ :સુભાષ ત્રિવેદી (જૂનાગઢ રેન્જ આઈ જી)
બાઈટ વિદ્યાર્થીની (પોરબંદર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.