ETV Bharat / state

Yoga Day 2023: પોરબંદર જિલ્લો 21મી જૂને બનશે યોગમય, અંદાજે એક લાખ લોકો યોગા કરશે - Yoga Day 2023

પોરબંદર જિલ્લો તારીખ 21 મી જૂને બનશે યોગમય:અંદાજે એક લાખ લોકો યોગા કરશે. જેમાં જિલ્લા કલેકટરે મીડિયાને જણાવ્યુ હતુ કે, તારીખ 21 જુનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીના પ્રયત્નથી ભારતીય યોગ વિધાને વિશ્વના ફલક પર લઇ જવા માટે યુએન દ્રારા તારીખ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામા આવી રહ્યો છે.

Yoga Day 2023 : પોરબંદર જિલ્લો તા.૨૧મી જૂને બનશે યોગમય:અંદાજે એક લાખ લોકો યોગા કરશે

author img

By

Published : Jun 20, 2023, 11:29 AM IST

અંદાજે એક લાખ લોકો યોગા કરશે

પોરબંદર: બિચ સહિત ગ્રામ પંચાયત, તાલુકા, નગરપાલિકા વિસ્તાર, પોલીસ સ્ટેશન, સ્કૂલ, કોલેજ સહિત 250 જેટલા સ્થળોએ લોકો યોગાભ્યાસ કરશેજિલ્લા કલેકટરે મીડિયાના મિત્રો સાથે સંવાદ કરી જાણકારી આપીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના અઘ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન-૧ ખાતે પત્રકાર પરિષદ યોજાય હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: જેમાં જિલ્લા કલેકટરે મીડિયાને જણાવ્યુ હતુ કે, તારીખ 21 જુનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીના પ્રયત્નથી ભારતીય યોગ વિધાને વિશ્વના ફલક પર લઇ જવા માટે યુએન દ્રારા તારીખ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામા આવી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન કરાયુ છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હજુર પેલેસ ચોપાટી ખાતે તારીખ 21 ના રોજ વહેલી સવારે 6 કલાકે યોજાશે જેમા અંદાજે 4 હજાર જેટલા લોકો યોગ કરશે.

યોગ કરે તેવી અપીલ: ઉપરાંત ગ્રામ્ય, તાલુકા તથા નગરપાલિકા વિસ્તારમા લોકો યોગ થશે. જિલ્લાનું આઇકોનિક સ્થળ માધવપુર બીચ ખાતે પણ લોકો યોગમય બનશે. જિલ્લાની દરેક ગ્રામ પંચાયત, પોલિસ સ્ટેશન, સ્કુલ, કોલેજ સહિત 250 જેટલી જગ્યાએ યોગમા અંદાજે એક લાખ જેટલા લોકો યોગ કરશે. યોગ ટ્રેનર્સ આ માટે પ્રેકટીસ કરી રહ્યા છે. આ ઉપરાત વડાપ્રધાન પણ લાઇવ જોડાશે. કલેકટર મીડીયાના માધ્યમથી લોકોને અનુરોધ કર્યો કે, યોગ એક દિવસનો કાર્યકમ બની ન રહે અને લોકો રોજ બરોજના જીવનમાં પણ યોગને વણીને દરરોજ યોગ કરે તેવી અપીલ કરી હતી.

મીડિયા મિત્રો હાજર: આ ઉપરાંત આગામી દિવસોમાં વરસાદની આગાહી હોય ત્યારે પોરબંદરમાં ચોપાટી ના રાજમહેલ પાસે દરિયા કિનારા નજીક આ કાર્યક્રમ યોજાનાર છે પરંતુ કોઈ પણ સંજોગોમાં ભારે વરસાદ અથવા અતિભારે વરસાદ પડે તો નજીકમાં આવેલ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે આ સ્થળને તાત્કાલિક બદલવામાં આવશે તેવી વૈકલ્પિક વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે પ્રેસ પરિષદમા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, અધિક કલેકટર એમ.કે.જોષી, જિલ્લા રમત વિકાસ અધિકારી મનિષ જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા તથા મીડિયા મિત્રો હાજર રહ્યા હતા

  1. International Yoga Day 2023 : યોગ દિવસની ઉજવણીની તૈયારીરુપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ કર્યું આ આયોજન
  2. યોગ શક્તિનુ અનોખું પ્રદર્શન : યુવાને છાતી પરથી જીપ પસાર કરી, ઝેર ગટગટાવી લીધું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.