પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 39 હજાર જેટલા ખેડુતો લાભ મેળવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં સુધારો કરી 2 હેક્ટર જમીનની ટોચ મર્યાદા નાબૂદ કરાતા જિલ્લામાં વધુ 15 હજાર જેટલા ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકશે.
કિસાન સમ્માન નિધિ યોજનામાં 15 હજાર જેટલા વધુ કિસાનોનો સમાવેશ થતાં આવા ખેડુતોની નોંધણી માટે પોરબંદર જિલ્લામાં તારીખ 6 જુલાઇ સુધી ખેડુતોની નોંધણીની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મુકેશ પંડયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્યકક્ષાએ તલાટી/ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાનો સંપર્ક કરવાનો રહેશે.
પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિનો લાભ લેતા 39 હજાર જેટલા ખેડુતો - etvbharat
પોરબંદરઃ સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનામાં સુધારો કરી 2 હેકટર જમીનની મર્યાદા નાબૂદ કરાતા ખેડુતો આ યોજનાનો વધારે લાભ લઇ શકશે. જયારે પોરબંદર જિલ્લામાં આ યોજનાનો લાભ 39 હજાર જેટલા ખેડુતો મેળવી રહ્યા છે. ત્યારે 15 હજાર જેટલા ખેડુતો આ યોજનાનો લાભ વધારે લઇ શકશે.
પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 39 હજાર જેટલા ખેડુતો લાભ મેળવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં સુધારો કરી 2 હેક્ટર જમીનની ટોચ મર્યાદા નાબૂદ કરાતા જિલ્લામાં વધુ 15 હજાર જેટલા ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકશે.
કિસાન સમ્માન નિધિ યોજનામાં 15 હજાર જેટલા વધુ કિસાનોનો સમાવેશ થતાં આવા ખેડુતોની નોંધણી માટે પોરબંદર જિલ્લામાં તારીખ 6 જુલાઇ સુધી ખેડુતોની નોંધણીની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મુકેશ પંડયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્યકક્ષાએ તલાટી/ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાનો સંપર્ક કરવાનો રહેશે.
યોજનામાં જમીન ટોચ મર્યાદા દુર થતા વધુ ૧૫ હજાર ખેડુતોને લાભ મળશે
પોરબંદર જિલ્લામાં ૬ જુલાઇ સુધી નોંધણી માટે વિશેષ ઝુબેશ
પોરબંદર તા.૨૭, પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૩૯ હજાર જેટલા ખેડુતો લાભ મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્રારા આ યોજનામાં સુધારો કરી ૨ હેક્ટર જમીનની ટોચ મર્યાદા નાબૂદ કરાતા જિલ્લામાં વધુ ૧૫ હજાર જેટલા ખેડુતોને આ યોજનાનો લાભ મળશે.
કિસાન સમ્માન નિધિ યોજનામાં ૧૫ હજાર જેટલા વધુ કિસાનોનો સમાવેશ થતા આવા ખેડુતોની નોંધણી માટે પોરબંદર જિલ્લામાં તા ૬ જુલાઇ સુધી ખેડુતોની નોંધણી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મુકેશ પંડયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્યકક્ષાએ તલાટી/ગ્રામ સેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાનો સંપર્ક કરવાનો રહેશે.
Body:
આ યોજનાનો લાભ લેવા ગામ નમુના નં-૮-અ, આધાર કાર્ડ, બેંક પાસબુક/ચેકની નકલ (બેંક ખાતામાં આધારકાર્ડ લીંક હોવુ ફરજીયાત છે.) લઇને ખેડુત ખાતેદારો સબંધિત ગામના તલાટી,વી.સી.ઇ. પાસે નોંધણી કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં ખેડુત ખાતેદારોને વર્ષે ત્રણ હપ્તામાં રૂ ૬ હજાર સહાય સિધી જ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યું છે.Conclusion: