ETV Bharat / state

પોરબંદરની તળપદ પ્રા.શાળાનાં તારાબહેન ડોડીયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

પોરબંદરઃ શિક્ષકદિન નિમિત્તે પોરબંદરનાં બિરલા હોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના શિક્ષકદિન અને શ્રેષ્ઠશિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં અધ્યક્ષ મુળુભાઇ બેરાનાં હસ્તે પોરબંદરની તળપદ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા તારાબેન ડોડિયાને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન અપાયું છે. અહીં શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા પ્રજાપતિ શનિએ કહ્યું શિક્ષણની સાથે વેસ્ટ માથી બેસ્ટ કઇ રીતે બનાવવુ તે તારા મેડમે શીખવે છે. જેના પરિણામે તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે.

district best teacher
author img

By

Published : Sep 19, 2019, 4:02 AM IST

સમાજમાં શિક્ષણ જગત એક જ એવુ ક્ષેત્ર છે કે જેમા સેવા આપનારને ગુરૂનું પદ મળે છે. વ્યકતિ, સમાજ અને દેશનાં ઘડતરમાં શિક્ષકનું યોગદાન ખુબ જ મહત્વનું હોય છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે. તેમ વિધાર્થીઓને દરરોજ અભ્યાસનાં ભાગરૂપે કંઇકને કંઇક નવુ નવુ શીખવીને શીક્ષક સમાજમાં ઉચ્ચ નિર્માણનું કાર્ય કરે છે.

પોરબંદરની તળપદ પ્રા.શાળાનાં તારાબહેન ડોડીયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત
પોરબંદરની તળપદ પ્રા.શાળાનાં તારાબહેન ડોડીયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત
શ્રી પે.સે. તળપદ કન્યા શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકા તારા ડોડીયાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા કહ્યુ કે, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળતા મને વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળી છે. મારા 19 વર્ષનાં શિક્ષિકા તરીકે કરેલા કર્મનુ મને ફળ મળ્યું છે. હું ધો. 6 થી ધો.8 સુધી સામાજિક વિજ્ઞાન ભણાવું છુ. આ વિષય બાળકોને સરળતાથી સમજાય તે માટે હું થીયરીની સાથે સાથે પ્રેકટીકલ વર્ક થકી પણ સમજાવુ છુ.

વિધાર્થીઓને પ્રોજેક્ટરનાં માધ્યમથી જ્ઞાન આપવું, ઐતિહાસિક સ્થળોની રૂબરૂ મુલાકાતે વિધાર્થીઓને લઇ જવા, સામાજિક વિજ્ઞાન થકી વિવિધ વિષયોથી બાળકોને માહિતગાર કરવા, શિક્ષણ ઉપરાંત બાળકોને વેસ્ટ માથી બેસ્ટ બનાવતા શોખવવું, ઇનોવેશન રમત ગમત વાંચન શીખવવુ, વુક્ષારોપણ સહિતની કામગીરી થકી બાળકોને શિક્ષણની સાથે કેળવણી પુરી પાડવામાં આવે છે.

શિક્ષિકાએ વધુમા જણાવ્ય કે, વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સિલ્વર મેડલ મળેલો, વર્ષ 2018માં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે શ્રેષ્ઠ ટીચરનો એવોર્ડ મળેલ છે. ઉપરાંત IIM અમદાવાદ ખાતે સ્પર્ધામાં હુ ઝોન કક્ષા સુધી પહોચી છું, ઉપરાંત સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં ચૂંટણી પ્રક્રિયાનું બુથ બનાવીને વિધાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિશે વિસ્તારથી સમજ પુરી પાડી હતી તે કામગીરીને કલેકટરશ્રીએ બિરદાવી હતી.તળપદ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા ગૌસ્વામી ચૈતાલી અને ઉતર પ્રદેશનાં પ્રજાપતિ શનિએ જણાવ્યું કે, તારા મેડમ પાઠ્ય પુસ્તકમા જે વિષય ભણાવે છે તે જ વિષય પ્રોજેકટરનાં માધ્યમથી તથા પ્રદર્શન દ્રારા પણ ભણાવે છે જેથી સરળતાથી યાદ રહે, અભ્યાસનાં ભાગ રૂપે મેડમ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઇ જાય છે. ઐતિહાસિક બાબતોનાં વીડિયો બનાવવામાં આવે છે. જેથી વિધાર્થીઓને અભ્યાસમાં રસ જળવાઇ રહે છે. અને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે.તળપદ પ્રા. શાળાના આચાર્ય અટારા ખ્યાતિ બહેને જણાવ્યું કે, શિક્ષિકા વિધાર્થીઓને શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃતિ કરવા માટે પણ પ્રેરણા પુરી પાડે છે. વેસ્ટ માથી બેસ્ટ બનાવવુ જેમા રાખડી, બર્થ ડે કાર્ડ, ફલાવર પોર્ટ, પેન સેટ વગેરે બાળ મેળામાં કામગીરી કરે છે. રાજ્ય સરકાર દ્રારા ગાંધીનગરથી થતો કાર્યક્રમ મીનાનો રેડીયો સ્ટોરી વાર્તા દર મંગળ અને શુક્રવારે રજુ કરવામાં આવે છે. તેનુ સંચાલન કરે છે. વિશેષમાં આચાર્યએ જણાવ્યું કે, શાળામાં ધો. 1 થી ધો. 8 સુધી 280 વિધાર્થીઓ છે. અને 10 શિક્ષકો છે. મધ્યાહન ભોજન યોજના થકી શાળાનાં મેદાનમાં દરરોજ 150 થી 175 જેટલા બાળકો જમે છે. સ્કૂલના શિક્ષિકા તારા ડોડીયાએ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો પુરસ્કાર મળ્યો જે અમારા તમામ શિક્ષકો અને શાળા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત શિક્ષિકાએ કરેલી કામગીરીને શાળાએ કરેલા સહયોગ બદલ તળપદ શાળાને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે.આમ જેમ એક શીલ્પી પથ્થર માથી શ્રેષ્ઠ મુર્તિનુ નિમાર્ણ કરે છે તેમ જ એક શિક્ષક માનવ થી શ્રેષ્ઠ માનવનું સમાજમાં નિર્માણ કરે છે. શિક્ષણ એ વિધાનું જગત છે. જ્યા માણસે કર્મ થકી વિવિધ વિષયોની સાધના કરવાની હોય છે.

Intro:પોરબંદરની તળપદ પ્રા.શાળાનાં શિક્ષિકા તારાબહેન ડોડીયાને જિલ્લા કક્ષાના શ્રેષ્ડ શીક્ષક એવોર્ડ થી પુરસ્કૃત કરાયા

શીક્ષણની સાથે સાથે વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા ટીચરે વિધાર્થીઓ ને શીખવ્યું છે

પોરબંદર તા.૧૮, શિક્ષક દિન નિમિત્તે પોરબંદરનાં બિરલા હોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના શિક્ષક દિન અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં અધ્યક્ષ મુળુભાઇ બેરાનાં હસ્તે પોરબંદરની તળપદ પ્રાથમિક શાળાનાં શીક્ષિકા તારાબેન ડોડિયાને શ્રેષ્ઠ જિલ્લા પ્રાથમિક શીક્ષકનો પુરસ્કાર એનાયત કરાયો છે. તળપદ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા પ્રજાપતિ શનિએ કહ્યું શિક્ષણની સાથે વેસ્ટ માથી બેસ્ટ કઇ રીતે બનાવવુ તે તારા મેડમે શીખવ્યુ છે.

સમાજમાં શિક્ષણ જગત એક જ એવુ ક્ષેત્ર છે કે જેમા સેવા આપનારને ગુરૂનું પદ મળે છે. વ્યકતિ, સમાજ અને દેશનાં ઘડતરમાં શિક્ષકનું યોગદાન ખુબ જ મહત્વનું હોય છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે. તેમ વિધાર્થીઓને દરરોજ અભ્યાસનાં ભાગરૂપે કંઇકને કંઇક નવુ નવુ શીખવીને શીક્ષક સમાજમાં ઉચ્ચ નિર્માણનું કાર્ય કરે છે.

Body:શ્રી પે.સે. તળપદ કન્યા શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકા તારા ડોડીયાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા કહ્યુ કે, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળતા મને વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળી છે. મારા ૧૯ વર્ષનાં શિક્ષિકા તરીકે કરેલા કર્મનુ મને ફળ મળ્યું છે. હું ધો. ૬ થી ધો.૮ સુધી સામાજિક વિજ્ઞાન ભણાવું છુ. આ વિષય બાળકોને સરળતાથી સમજાય તે માટે હું થીયરીની સાથે સાથે પ્રેકટીકલ વર્ક થકી પણ સમજાવુ છુ.

વિધાર્થીઓને પ્રોજેક્ટરનાં માધ્યમથી જ્ઞાન આપવું, ઐતિહાસિક સ્થળોની રૂબરૂ મુલાકાતે વિધાર્થીઓને લઇ જવા, સામાજિક વિજ્ઞાન થકી વિવિધ વિષયોથી બાળકોને માહિતગાર કરવા, શિક્ષણ ઉપરાંત બાળકોને વેસ્ટ માથી બેસ્ટ બનાવતા શોખવવું, ઇનોવેશન રમત ગમત વાંચન શીખવવુ, વુક્ષારોપણ સહિતની કામગીરી થકી બાળકોને શિક્ષણની સાથે કેળવણી પુરી પાડવામાં આવે છે.

શિક્ષિકાએ વધુમા જણાવ્ય કે, વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સિલ્વર મેડલ મળેલો, વર્ષ ૨૦૧૮માં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે શ્રેષ્ઠ ટીચરનો એવોર્ડ મળેલ છે. ઉપરાંત IIM અમદાવાદ ખાતે સ્પર્ધામાં હુ ઝોન કક્ષા સુધી પહોચી છું, ઉપરાંત સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં ચૂંટણી પ્રક્રિયાનું બુથ બનાવીને વિધાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિશે વિસ્તારથી સમજ પુરી પાડી હતી તે કામગીરીને કલેકટરશ્રીએ બિરદાવી હતી.

તળપદ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા ગૌસ્વામી ચૈતાલી અને ઉતર પ્રદેશનાં પ્રજાપતિ શનિએ જણાવ્યું કે, તારા મેડમ પાઠ્ય પુસ્તકમા જે વિષય ભણાવે છે તે જ વિષય પ્રોજેકટરનાં માધ્યમથી તથા પ્રદર્શન દ્રારા પણ ભણાવે છે જેથી સરળતાથી યાદ રહે, અભ્યાસનાં ભાગ રૂપે મેડમ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઇ જાય છે. ઐતિહાસિક બાબતોનાં વીડિયો બનાવવામાં આવે છે. જેથી વિધાર્થીઓને અભ્યાસમાં રસ જળવાઇ રહે છે. અને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે.

તળપદ પ્રા. શાળાના આચાર્ય અટારા ખ્યાતિ બહેને જણાવ્યું કે, શિક્ષિકા વિધાર્થીઓને શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃતિ કરવા માટે પણ પ્રેરણા પુરી પાડે છે. વેસ્ટ માથી બેસ્ટ બનાવવુ જેમા રાખડી, બર્થ ડે કાર્ડ, ફલાવર પોર્ટ, પેન સેટ વગેરે બાળ મેળામાં કામગીરી કરે છે. રાજ્ય સરકાર દ્રારા ગાંધીનગરથી રજે થતો કાર્યક્રમ મીનાનો રેડીયો સ્ટોરી વાર્તા દર મંગળ અને શુક્રવારે રજુ કરવામાં આવે છે. તેનુ સંચાલન કરે છે. વિશેષમાં આચાર્યએ જણાવ્યું કે, શાળામાં ધો. ૧ થી ધો. ૮ સુધી ૨૮૦ વિધાર્થીઓ છે. અને ૧૦ શિક્ષકો છે. મધ્યાહન ભોજન યોજના થકી શાળાનાં મેદાનમાં દરરોજ ૧૫૦ થી ૧૭૫ જેટલા બાળકો જમે છે. સ્કૂલના શિક્ષિકા તારા ડોડીયાએ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો પુરસ્કાર મળ્યો જે અમારા તમામ શિક્ષકો અને શાળા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત શિક્ષિકાએ કરેલી કામગીરીને શાળાએ કરેલા સહયોગ બદલ તળપદ શાળાને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

Conclusion:આમ જેમ એક શીલ્પી પથ્થર માથી શ્રેષ્ઠ મુર્તિનુ નિમાર્ણ કરે છે તેમ જ એક શિક્ષક માનવ થી શ્રેષ્ઠ માનવનું સમાજમાં નિર્માણ કરે છે. શિક્ષણ એ વિધાનું જગત છે. જ્યા માણસે કર્મ થકી વિવિધ વિષયોની સાધના કરવાની હોય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.