પોરબંદરઃ જિલ્લામાં 4 સપ્ટેમ્બર 2020ના રોજ 3 (અન્ય જિલ્લા ખાતે) કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 482 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 2 દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 44 થયો છે.
![porbandar corona update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-03-corona-update-10018_04092020183222_0409f_1599224542_526.jpg)
પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 45 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 17, કોવિડ કેર સેન્ટર ખાતે 4 તથા અન્ય જિલ્લા રાજ્યમાં 19, હોમ આઇસોલેશનમાં 2 અન્ય જિલ્લા ખાતે હોમ આઇસોલેશન 4 તથા પેન્ડીંગ રિપોર્ટ 1 છે.