જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજાને બાતમી મળી હતી કે, પોરબંદરના વિસાવાડા ગામની સીમમાં આરોપી નાગાજણ મણીયાર પોતાની વાડીના મકાનની બાજુમા પડેલ પથ્થરના ઢગલામામાં વિદેશી દારુની 34 બોટલ જેની કિંમત આશરે 10 હજાર 200 રૂપીયા, એક મોબાઇલ ફોન કિંમત 500, આ બંને મળી કુલ 10700ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં 34 વિદેશી દારૂની બોટલ સાથે આરોપી ઝડપાયો - arrests
પોરબંદરઃ જિલ્લામાં જુગારની પ્રવૃત્તીઓને નેસ્તનાબૂદ કરવા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલની સુચનાના અનુસંધાને LCB PI પી.ડી.દરજી તથા PSI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલીંગ કરી રહ્યુ છે.
![પોરબંદરમાં 34 વિદેશી દારૂની બોટલ સાથે આરોપી ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3608414-thumbnail-3x2-hjhhhjh.jpg?imwidth=3840)
પોરબંદર
જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજાને બાતમી મળી હતી કે, પોરબંદરના વિસાવાડા ગામની સીમમાં આરોપી નાગાજણ મણીયાર પોતાની વાડીના મકાનની બાજુમા પડેલ પથ્થરના ઢગલામામાં વિદેશી દારુની 34 બોટલ જેની કિંમત આશરે 10 હજાર 200 રૂપીયા, એક મોબાઇલ ફોન કિંમત 500, આ બંને મળી કુલ 10700ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
Location porbandar
પોરબંદર માં34 વિદેશી શરાબ ની બોટલ સાથે એક ઝડપાયો
પોરબંદર જીલ્લામાં પ્રોહી અને જુગાર ની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ એ આપેલ સુચના અનુસંધાને LCB PI પી.ડી.દરજી તથા PSI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા ને મળેલ ચોક્કસ હકીકત આધારે પોરબંદર વિસાવાડા ગામ ખારસીયા સીમમાથી આરોપી નાગાજણ ઉર્ફે નાગો લખુ ઉર્ફે મણીયારો કેશવાલા ઉ.વ.૨૪ વાળાને પોતાની વાડીના મકાનની બાજુમા પડેલ પથ્થર ના ઢગલામા માં રાખેલ ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૩૪, કિ.રૂ.૧૦,૨૦૦/- તથા મોબાઇલ ફોન એક કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૧૦૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ મિયાણી મરીન પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કર્યો.છે