ETV Bharat / state

મળો એવા પોલીસ ઇન્સ્પેક્ટરને જે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતના છે વિજેતા

પોલીસની નોકરી એવી છે કે, જેમાં સતત લોકોની સેવામાં રહેવું પડે છે અને પોલીસની નોકરી કરતા અમુક પોલીસ કર્મચારીઓ એવા પણ છે, જેઓએ તેમના શોખ માટે અલગ અલગ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી હોય. પોરબંદરના એક પોલીસ ઇન્સપેક્ટર બાળપણથી જ તરવાનો શોખ ધરાવતા હતા અને આજ સુધીમાં તેઓએ અનેક સ્વીમીંગ કોમ્પિટિશનમાં ભાગ લઈને વિનર બન્યા છે.

મળો એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરને જેઓ એ આંતરરાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાઓમાં બન્યા છે વિજેતા

author img

By

Published : Feb 2, 2020, 8:11 AM IST

પોરબંદરઃ જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરોકેની ફરજ બજાવતા હરેશભાઇ લાભુભાઈ આહીર બાળપણમાં તરવાનો શોખ હતો, અમદાવાદમાં તેઓ જલતરંગ નામની સ્વીમીંગ ક્લબમાં જોડાયા હતા અને તેઓને સ્વીમીંગક્ષેત્રમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી, ધોરણ-12માં અભ્યાસ કરતા કરતા તેઓએ અનેક સ્વીમીંગ સ્પર્ધાઓમાં વિજેતા બન્યા હતાં. જેમાં જલતરંગ કલબની હરીફાઈઓમાં ગાંધીનગરમાં ઇન્ટરકોલેજ સ્વીમીંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

મળો એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરને જેઓ એ આંતરરાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાઓમાં બન્યા છે વિજેતા
મળો એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરને જેઓ એ આંતરરાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાઓમાં બન્યા છે વિજેતા

પોલીસની નોકરી મળતા 8 વર્ષ સુધી અન્ય શહેરોમાં સ્વીમીંગ પુલ ન હોવાથી બ્રેક રાખવી પડી હતી અને પછી ગુજરાત રાજ્ય દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત થઈ, જેમાં સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું અને પાલનપુર ખાતે યોજાયેલ સ્વીમીંગ કોમ્પિટિશનમાં પ્રથમ આવ્યાં હતા, ત્યારબાદ આ સિલસિલો યથાવત રાખતા દર વર્ષે અલગ અલગ કક્ષાએ વિજેતા બન્યા છે અને 2017માં ન્યૂઝીલેન્ડ ખાતે યોજાયેલ વર્લ્ડ માસ્ટર ગેમ્સમાં સ્વીમીંગ કોમ્પિટિશનમાં 50 મીટર ફ્રિ સટાઇલમાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો. હાલ પોરબંદરમાં શ્રીરામ સ્વીમીંગ કોમ્પિટિશનમાં યોજાયેલ 2 કીમીની ઓપન પોરબંદર તરણ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતા પોલીસ સ્ટાફ અને મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.

પોલીસ ઇન્સપેક્ટર હરેશભાઇ આહીરના જણાવ્યા અનુસાર તરવાથી શરીર ફિટ રહે છે અને તંદુરસ્ત શરીરથી તંદુરસ્ત મન રહે એમ કહી પોરબંદરના તમામ લોકો તથા પોલીસ જવાનોને તરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Intro:મળો એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરને જેઓ એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા ની તરણ સ્પર્ધાઓ માં બન્યા છે વિજેતા

પોલીસ નોકરી જેવી છે કે જેમાં સતત લોકોની સેવામાં રહેવું પડે છે અને પોલીસની નોકરી કરતા અમુક પોલીસ કર્મચારીઓ એવા પણ છે જેઓ એ તેમના શોખ માંટે અલગ અલગ ક્ષેત્રો માં સફળતા પ્રાપ્ત કરી હોય.પોરબંદર ના પોલીસ ઇન્સપેક્ટર બાળપણ થી જ તરવાનો શોખ ધરાવતા હતા અને આજ સુધી માં તેઓ એ અનેક સ્વીમીંગ કોમ્પિટિશન માં ભાગ લઈ ને વિનર બન્યા છે

Body:પોરબંદર માં મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરોકે ની ફરજ બજાવતા હરેશભાઇ લાભુભાઈ આહીર બાળપણમાં તરવાનો શોખ હતો અમદાવાદમાં તેઓ જલતરંગ નામની સ્વીમીંગ કલબ માં જોડાયા હતા અને તેઓ ને સ્વીમીંગક્ષેત્રમાં વિવિધ સ્પર્ધા ઓ માં ભાગ લેવાની શરૂઆત કરી ધોરણ 12 માં અભ્યાસ કરતા કરતા તેઓ એ અનેક સ્વીમીંગ સ્પર્ધા ઓ માં વિજેતા બન્યા હતા જેમાં જલતરંગ કલબની હરીફાઈ ઓ માં ત્યારબાદ ગાંધીનગર માં ઇન્ટરકોલેજ સ્વીમીંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો પરંતુ પોલીસ ની જોબ મળતા 8 વર્ષ સુધી અન્ય શહેરો માં સ્વીમીંગ પુલ ન હોવાથી બ્રેક રાખવી પડી અને ગુજરાત રાજ્ય દ્વારા ખેલ મહાકુંભ ની શરૂઆત થઈ જેમાં સ્વીમીંગ સ્પર્ધા માં ભાગ લેવાનું શરૂ કર્યું અને પાલનપુર ખાતે યોજાયેલ સ્વીમીંગ કોમ્પિટિશન માં પ્રથમ આવ્યા હતા ત્યારબાદ આ સિલસિલો યથાવત રાખતા દર વર્ષે અલગ અલગ કક્ષાએ વિજેતા બન્યા છે અને 2017માં ન્યુઝીલેન્ડ ખાતે યોજાયેલ વર્લ્ડ માસ્ટર ગેમ્સ માં સ્વીમીંગ કોમ્પિટિશન માં 50 મીટર ફ્રિ સટાઇલ માં ચોથો ક્રમાંક મેળવ્યો હતો હાલ પોરબંદર માં શ્રી રામ સી સ્વીમીંગ કોમ્પિટિશન માં યોજાયેલ 2 કિમિ ની ઓપન પોરબંદર તરણ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતા પોલીસ સ્ટાફ અને મિત્રવર્તુળ માં થી શુભેચ્છા ઓ મળી રહી છે

Conclusion:પોલીસ ઇન્સપેક્ટર હરેશભાઇ આહીર ના જણાવ્યા અનુસાર તરવાથી શરીર ફિટ રહે છે અને તંદુરસ્ત શરીર થી તંદુરસ્ત મન રહે એમ કહી પોરબંદર ના તમામ લોકો તથા પોલીસ જવાનોને તરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

બાઈટ હરેશભાઇ આહીર પોલીસ ઇન્સ્પેક્ટર (પોરબંદર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.