ETV Bharat / state

પોરબંદરમાં 5 કરોડના ખર્ચે નિર્મિત “મહાત્મા ગાંધી” બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ

પોરબંદરઃ વિઘા જમીનમાં પથરાયેલ ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 5 કરોડના ખર્ચે બનાવાયેલી “મહાત્માં ગાંધી” બોયઝ હોસ્ટેલનું કૃષિ અને ગ્રામવિકાસપ્રધાન આર.સી.ફળદુએ લોકાર્પણ કર્યુ હતું. ત્રણ માળની આ હોસ્ટેલમાં 189 વિધાર્થીઓની ક્ષમતા સાથે 63 રૂમનુ નિર્માણ કરાયું છે.

Opening of 'Mahatma Gandhi' Boys Hostel
author img

By

Published : Oct 4, 2019, 9:38 PM IST

ખાપટ ખાતે ત્રણ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજના વિધાર્થીઓને અધતન હોસ્ટેલની ભેટ આપી કૃષિ પ્રધાન એ કહ્યુ કે, સરકાર વ્યવસ્થાનુ નિર્માણ કરે, સવલત આપે ત્યારે કૃષિના વિધાર્થીઓએ કૃષિક્ષેત્રમાં સતત ચિંતન મનન અને નિષ્ઠાથી અભ્યાસ કરી કૃષિના ઋૃષિ બની ખેડુતો માટે તેના જ્ઞાન-તજજ્ઞતાને નિખારવાની છે. ખેડુતોને એટલા સક્ષમ બનાવો કે વિશ્વના પટ ઉપર આપણું ખેડુતોનું ખેત ઉત્પાદન ગુણવાતામાં શ્રેષ્ઠ બને.

રાજ્ય સરકારના પ્રધાન આર. સી. ફળદુના હસ્તે લોકાર્પણ

વિધાર્થીઓને આત્મ વિશ્વાસથી ધ્યેય તરફ આગળ વધવા પ્રેરીત કરી, કૃષિપ્રધાન એ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રે વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાનો વપરાશ કોઇ રીતે યોગ્ય નથી. ભારત કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે કૃષિના વિધાર્થીઓ તજજ્ઞોએ યોગ્ય માર્ગદર્શન આપી ખેડુતોની આવક બમણી કરવામાં મદદરૂપ થાય તે આજના સમયની તાતી જરૂરીયાત છે તેમશ્રી ફળદુએ ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, કૃષિ શ્રેષ્ઠ વ્યવસાય છે, કૃષિ અને પશુપાલન બે જ એવા વ્યવસાય છે. જેમાં પર્યાવરણનુ જતન થાય છે. કૃષિ ક્ષેત્રે અનેક સંભાવનાઓ પડેલી છે. ખેડુતોને ખેતી માટે યોગય માર્ગદર્શન આપવાની જવાબદારી કૃષિ વિધાર્થીઓની છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિના કુલપતી એ.આર. પાઠકે જણાવ્યું કે, ૩ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજ આજે પૂર્ણ રૂપે કાર્યરત છે.આ માટે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે વિધાર્થીઓને સારા શિક્ષણ, સારા સ્વાચ્થ્ય માટે સુભેચ્છા પાઠવી હતી.

Intro:ખાપટ ખાતે રૂ. ૫ કરોડના ખર્ચે નિર્મિત “મહાત્મા ગાંધી” બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ

પોરબંદર ખાતે ૧૫૦ વિઘા જમીનમાં પથરાયેલ ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રૂ ૫ કરોડના ખર્ચે નિર્મિત “મહાત્માં ગાંધી” બોયઝ હોસ્ટેલનું કૃષિ અને ગ્રામ વિકાસ પ્રધાન આર.સી.ફળદુએ આજે લોકાર્પણ કર્યુ હતું. ત્રણ માળની આ હોસ્ટેલમાં ૧૮૯ વિધાર્થીઓની ક્ષમતા સાથે ૬૩ રૂમનુ નિર્માણ કરાયું છે.

ખાપટ ખાતે ત્રણ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજના વિધાર્થીઓને અધતન હોસ્ટેલની ભેટ આપી કૃષિ પ્રધાન એ કહ્યુ કે, સરકાર વ્યવસ્થાનુ નિર્માણ કરે, સવલત આપે ત્યારે કૃષિના વિધાર્થીઓએ કૃષિક્ષેત્રમાં સતત ચિંતન મનન અને નિષ્ઠાથી અભ્યાસ કરી કૃષિના ઋૃષિ બની ખેડુતો માટે તેના જ્ઞાન-તજજ્ઞતાને નિખારવાની છે. ખેડુતોને એટલા સક્ષમ બનાવો કે વિશ્વના પટ ઉપર આપણું ખેડુતોનું ખેત ઉત્પાદન ગુણવાતામાં શ્રેષ્ઠ બને.

વિધાર્થીઓને આત્મ વિશ્વાસથી ધ્યેય તરફ આગળ વધવા પ્રેરીત કરી, કૃષિપ્રધાન એ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રે વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાનો વપરાશ કોઇ રીતે યોગ્ય નથી. ભારત કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે કૃષિના વિધાર્થીઓ તજજ્ઞોએ યોગ્ય માર્ગદર્શન આપી ખેડુતોની આવક બમણી કરવામાં મદદરૂપ થાય તે આજના સમયની તાતી જરૂરીયાત છે તેમશ્રી ફળદુએ ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, કૃષિ શ્રેષ્ઠ વ્યવસાય છે, કૃષિ અને પશુપાલન બે જ એવા વ્યવસાય છે. જેમાં પર્યાવરણનુ જતન થાય છે. કૃષિ ક્ષેત્રે અનેક સંભાવનાઓ પડેલી છે. ખેડુતોને ખેતી માટે યોગય માર્ગદર્શન આપવાની જવાબદારી કૃષિ વિધાર્થીઓની છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિના કુલપતી એ.આર. પાઠકે જણાવ્યું કે, ૩ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજ આજે પૂર્ણ રૂપે કાર્યરત છે.આ માટે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે વિધાર્થીઓને સારા શિક્ષણ, સારા સ્વાચ્થ્ય માટે સુભેચ્છા પાઠવી હતી.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.