ETV Bharat / state

પોરબંદરના લોકમેળામાં એક દિવસનો વધારો, રિવરફ્રન્ટમાં રહેશે કાયમી ધોરણે ચકડોળ

પોરબંદરઃ શ્રાવણ માસમાં પોરબંદની ચોપાટીમાં દર વર્ષે 6 દિવસનો લોકમેળો યોજાય છે. આ વર્ષે વરસાદ ઓછો હોવાથી 23 ઓગષ્ટથી 26 ઓગષ્ટ તેમ 4 દિવસ મેળાનું આયોજન કરાયું હતું. પરંતુ વેપારીઓ અને લોકોની લાગણીને માન આપી મેળામાં વહિવટી તંત્ર દ્વારા 27 ઓગષ્ટના એક દિવસનો વધારો કરાયો છે.

porbandar folk fair
author img

By

Published : Aug 27, 2019, 1:34 PM IST

પોરબંદરના લોકમેળામાં ચકડોળ ધારકોને મંજૂરી ન મળતા મેળો શરૂ થયા સાથે જ વિવાદમાં આવ્યો હતો અને લોકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ચકડોળ વગરનો મેળો ફિકો લાગી રહ્યો છે, પરંતુ મેળામાં અમુક ચકડોળને પરવાનગી મળતા બેથી ત્રણ ચકડોળ ચાલુ કરાયા હતા. જ્યારે ચીફ ઓફિસર આર. જે. હુદડે જણાવ્યું હતું કે, પોરબંદરમાં બનેલા રિવરફ્રન્ટમાં કાયમી ચકડોળ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.

પોરબંદરના લોકમેળામાં એક દિવસનો વધારો

સાથે જ આ મેળામાં દરરોજ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. સોમવારે લોકમેળામાં ભાવપરા અને કોટડા ગામની મહેર રાસ મંડળીએ રાસની રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ લોકડાયરો યોજાયો હતો. જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકોએ મોજ માણી હતી.

Intro:પોરબંદરનો લોકમેળો એક દિવસ વધારાયો 27 ઓગસ્ટ સુધી રહેશે : રિવરફ્રન્ટ માં કાયમી ધોરણે ચકડોળ રહેશે

પોરબંદર માં ચોપાટી પર દર વર્ષે લોકમેળો યોજાય છે જે દર વર્ષે 6 દિવસ નો હોય છે પરંતુ આ વર્ષે વરસાદ ન થવાને લીધે 4 દિવસ 23 ઓગષ્ટ થી 26 ઓગષ્ટ ના મેળા નું આયોજન કરાયું હતું પરંતુ વેપારીઓ અને લોકો ની લાગણી ને માન આપી વહિવટી તંત્ર દ્વારા 27 ઓગષ્ટ ના એક દિવસ નો વધારો કરાયો છે.

પોરબંદરનાલોકમેળા માં ચકડોળ ધારકો ને મંજૂરી ન મળતા મેળો શરૂ થયા સાથે જ વિવાદ માં આવ્યો હતો અને લોકો માં નિરાશા પણ વ્યાપી હતી ચકડોળ વગર નો મેળો ફિકો લાગી રહ્યો છે પરંતુ આનંદ મેળામાં અમુક ચકડોળ ને પરવાનગી મળતા બૅથી ત્રણ ચકડોળ ચાલુ કરાય હતી જ્યારે ચીફ ઓફિસર આર જે હુદડ એ જણાવ્યું હતું કે પોરબંદર માં બનેલા રિવરફ્રન્ટ માં કાયમી ચકડોળ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે .

તો આ મેળામાં દરરોજ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે ગઈ કાલે લોક મેળા માં ભાવપરા અને કોટડા ગામની મહેર રાસ મંડળી એ રાસ ની રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ લોકડાયરો યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો એ મોજ માણીહતી

Body:બાઈટ આર જે હુદડ (ચીફ ઓફિસર ન.પા પોરબંદર)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.