ETV Bharat / state

પોરબંદરના પીપળીયા પાટિયા પાસે હીટ એન્ડ રનમાં એકનું મોત

પોરબંદરઃ પીપળીયા પાટિયા પાસે શનિવાર બપોરે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતમાં કાર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક અકસ્માત બાદ કાર સાથે નાસી છુટ્યો હતો.

author img

By

Published : Jan 19, 2020, 3:22 PM IST

on died in hit and run in porbandar
પોરબંદરના પીપળીયા પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત

પીપળીયા પાટિયા પાસે શનિવાર બપોરના 2 વાગીને 30 કલાકે પીપળીયા પાટિયા પાસે સ્વિફટ કારના ચાલકે પોતાની કાર બેદરકારીથી ચલાવી રહ્યો હતો. આ કાર ચાલકે પોતાના રફ ડ્રાઈવિંગથી નિલેષ ગોરધનભાઇ જેઠવાના બાઈક સાથે અથડાવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અકસ્માતમાં નિલેષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતક નિલેશ જેઠવાના કાકા કાનજીભાઈ જેઠવાએ અજાણ્યા સ્વીફ્ટ કાર ચાલક વિરૂદ્ધ બેદરકારીથી કાર ચલાવવા તેમજ હીટ એન્ડ રનની ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માત બાબતે રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

Intro:પોરબંદરના પીપળીયા પાટિયા પાસે સ્વીફ્ટ કાર બાઇક વચ્ચે અકસ્માત એકનું મોત

પોરબંદર માં શનિવારે બપોર ના 2
30 કલાકે પીપળીયા પાટિયા પાસે સ્વીફટ કારનં GJ-13-CC-0016 ના ચાલકએ પોતાની કાર બેફીકરાય રીતે ગફલત ભરી રીતે ચલાવી નિલેષ ગોરધનભાઇ જેઠવા ઉવ ૩૧ રહે ખંભાળા વાળાના પેશન GJ-25-L-4459 સાથે ભટકાવી ગંભીર ઇજા કરી હતી અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું મૃતક નિલેશ જેઠવા ના કાકા કાનજીભાઈ જેઠવા એ અજાણ્યા સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ બે ફિકરાઈ થી કાર ચલાવી નિલેશનું મોત નીપજાવી નાશી ગયા ની ફરિયાદ નોંધાવી છે રાણાવાવ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છેBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.