ETV Bharat / state

Omicron In Porbandar: પોરબંદરમાં નોંધાયો ઓમીક્રોનનો પ્રથમ કેસ - ભાવસિંહજી સરકારી હોસ્પિટલ

નૈરોબીથી પોરબંદરમાં (Omicron In Porbandar) આવેલ 65 વર્ષના વૃદ્ધનો ઓમીક્રોન રીપોર્ટ પોઝિટિવ (Corona's new variant Omicron)આવ્યો છે. દર્દીને હોસ્પિટલમાં રાખવાને બદલે હોમ (Omicron first case reported in Porbandar) આઇસોલેશનમાં રખાવામાં આવ્યો છે.

Omicron In Porbandar: પોરબંદરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાયો, તંત્રના દાવા પોકળ સાબિત

author img

By

Published : Dec 28, 2021, 4:05 PM IST

Updated : Dec 28, 2021, 6:51 PM IST

પોરબંદર: નૈરોબીથી પોરબંદરમાં આવેલ 65 વર્ષના વૃદ્ધનો ઓમીક્રોન રીપોર્ટ પોઝિટિવ (Corona's new variant Omicron)આવ્યો છે. હોસ્પિટલમાં (Omicron In Porbandar) હોવાના બદલે દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવતા અનેક તર્ક વિતર્ક (Omicron first case reported in Porbandar) સર્જાયા છે. દર્દીને હોમ આઇસોલેશન કરતા અનેક લોકો સંપર્કમાં આવવાની શક્યતાઓમાં વધારો થયો છે, આથી તંત્રની બેદરકારી પણ સામે આવી છે.

નૈરોબીથી આવ્યા બાદ ખાનગી લેબમાં કોરોના રિપોર્ટ કરાવ્યો

7/12/2021ના નૈરોબીથી (Case of Porbandar Corona) પોરબંદર આવેલ 65 વર્ષના વૃદ્ધ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહ્યાં હતા, ત્યારબાદ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાબતની જાણ થતાં 16/12/2021ના રોજ તેનો કોરોના રિપોર્ટ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં (Porbandar Government Hospital) કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા ઓમીક્રોન રિપોર્ટ માટે તેના જીનોમ સિક્વન્સ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા, પરંતુ આર એમ ઓ વિપુલ મોઢા ના જણાવ્યા અનુસાર, દર્દીની 23/24 બે દિવસ સારવાર બાદ કોરોના રિપોર્ટ ફરીથી કરવામાં આવતા નેગેટિવ આવ્યો હતો, અને જેથી તેને હોમ આઇસોલેશન માટે ઘરે રજા આપી હતી.

પોરબંદરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાયો

જીનોમ સિક્વન્સ બાદ એમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો

નૈરોબીથી પોરબંદર આવેલ દર્દીને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે, પરંતુ સોમવારે સાંજે તેનો રિપોર્ટ ઓમીક્રોન સંક્રમિત હોવાનું સામે (65-year-old Omicron report is positive) આવ્યું છે, જેથી આ સમયગાળા દરમિયાન દર્દીના સંપર્કમાં આવતા લોકોએ તકેદારી રાખી હશે કે કેમ! જો હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રખાયા હોય તો સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે, જ્યારે પોરબંદરના લોકોને પણ ભીડ ભાડ વાળી જગ્યામાં ન જવા અને માસ્ક તથા સેનીટાઈઝરનો ઉપયોગ કરવા આર એમ ઓ વિપુલ મોઢાએ અપીલ કરી હતી.

આ પણ વાંચો:

New variant Omicron: દુબઈથી આવેલ ફ્લાઈટમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ, ફ્લાઈટમાં 180 પ્રવાસીઓ હતા

Rajkot Civil Omicron Alert: આ દ્રશ્યો જોઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે માસ્ક પહેરીને જજો!

Last Updated : Dec 28, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.