ETV Bharat / state

પોરબંદર સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પ્રતિક ઉપવાસ પર ઉતર્યો

પોરબંદરઃ શહેરની સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્નોને લઈ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તેમની આ સમસ્યા સરકારે ધ્યાને ન લેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

porbandar government hospital nursing staff
author img

By

Published : Jul 25, 2019, 4:30 PM IST

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ નર્સિંગ સ્ટાફના બ્રાંચ સેક્રેટરી અલ્પેશ નાંઢાએ જણાવ્યું હતું કે, સ્ટેટ લેવલના યુનિયનના દ્વારા નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નો અંગે પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં પોરબંદર નર્સિંગ સ્ટાફનો પૂરતો ટેકો છે.

નર્સિંગ સ્ટાફ ઉપવાસ પર

તદ્ઉપરાંત આ પ્રતીક ઉપવાસ અહિંસા પૂર્વક અને શાંતિ પૂર્વક કરવામાં આવી રહ્યા છે. પ્રતીક ઉપવાસ દરમિયાન દર્દીઓને આપવામાં આવતી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. ઉપવાસનો આ ત્રીજો તબક્કો છે, જો હજુ અમારા પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો, યુનિયન દ્વારા નક્કી કરવામાં આવેલ પગલાં પોરબંદર નર્સિંગ સ્ટાફ દ્વારા લેવામાં આવશે.

Intro:પોરબંદર માં સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ઉપવાસ પર

પોરબંદરમાં પડતર પ્રશ્નોને લઇ અનેક રજૂઆત કર્યા છતાં કોઇ ઉકેલ ન આવતાં પોરબંદર સરકારી હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા જેમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ના તમામ સ્ટાફ જોડાયો હતો

સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ ના બ્રાન્ચ સેક્રેટરી અલ્પેશ માતાએ જણાવ્યું હતું કે સ્ટેટ લેવલના યુનિયનના દ્વારા નર્સિંગ સ્ટાફ ના પડતર પ્રશ્ને પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહયા છે જેમાં પોરબંદર નર્સિંગ સ્ટાફ નો પૂરતો ટેકો છે આ ઉપરાંત એમ પણ જણાવ્યું હતું કે આ પ્રતીક ઉપવાસ અહિંસા પૂર્વક અને શાંતિ પૂર્વક કરવામાં આવ્યા છે પ્રતીક ઉપવાસ દરમિયાન દર્દી ઓ ને અપાતી સેવા ચાલુ રાખી છે ઉપવાસનો આ ત્રીજો તબબકો છે જો પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો યુનિયન દ્વારા નક્કી કરવામાં આવેલ પગલાં પોરબંદર નર્સિંગ સ્ટાફ દ્વારા લેવામાં આવશે Body:બાઈટ અલ્પેશ નાંઢા (બ્રાન્ચ સેક્રેટરી સિવિલ હોસ્પિટલ પોરબંદર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.