ETV Bharat / state

પોરબંદરના બંદર પર એક નમ્બરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - IMD

પોરબંદરના બંદર પર એક નમ્બરનું સિગ્નલ ( Number one Signal at port of Porbandar) લગાવવામાં આવ્યું છે. આ સાથે હવામાન વિભાગ (Weather Forecast of IMD ) દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના (Maritime Board Notification) આપવામાં આવી છે. અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર (Low pressure in Arabian Sea )સર્જાવાની આગાહી છે.

પોરબંદરના બંદર પર એક નમ્બરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

author img

By

Published : Dec 15, 2022, 9:41 PM IST

અરેબિયન સમુદ્રમાં લો પ્રેશરના કારણે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના

પોરબંદર પોરબંદરના દરિયાકિનારે એક નમ્બરનું સિગ્નલ ( Number one Signal at port of Porbandar)લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગોતરી સૂચનારુપે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે. ઇન્ડિયન મિટિરિયોલોજી ડિપાર્ટમેન્ટ (Weather Forecast of IMD )દ્વારા અપાયેલ સૂચના અનુસાર તારીખ 15ના રોજ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર (Low pressure in Arabian Sea )સર્જાશે. જેના કારણે પવનની ગતિમાં વધારો થશે. જેથી મેરિટાઇમ બોર્ડ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના (Maritime Board Notification )આપવામાં આવી છે.

આ પણ વાંચો સુરતમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભયનો માહોલ

અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર દક્ષિણ પૂર્વ અરેબિયન સમુદ્રમાં આજે તારીખ 14 ડિસેમ્બરના રોજ લો પ્રેશર સર્જાયું હોવાનું મિટિરિયોલોજી વિભાગ દ્વારા જણાવ્યું છે. જેની અસર પોરબંદર સહિત દરિયા કિનારાના વિસ્તારમાં થાય તેવી સંભાવના વ્યકત કરી છે. આવતી કાલે અરેબિયન સમુદ્રમાં લો પ્રેશરના કારણે વાતાવરણમાં પલટો આવે અને 40 થી 45 સ્પીડે પવન ફૂંકાય તેવી શકયતા છે.

આ પણ વાંચો ગુજરાતમાં કમોસમી આફત, કૃષિ વિભાગ દ્વારા તપાસના આદેશ

માછીમારોને સાવચેત રહેવાની સૂચના ઇન્ડિયન મિટિરિયોલોજી ડિપાર્ટમેન્ટ (Indian Meteorological Department )દ્વારા કરવામાં આવી છે. મેરિટાઇમ બોર્ડને (Maritime Board Notification )પોરબંદરના બંદર પર એક નમ્બરનું સિગ્નલ ( Number one Signal at port of Porbandar) લગાવવા સૂચન કરવામાં આવ્યું છે તથા માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.