ETV Bharat / state

નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પર કડક પગલાં લેવામાં પ્રદુષણ નિયંત્રણ વિભાગ નિષ્ફ્ળ !

પોરબંદરઃ પોરબંદર દરિયા કિનારે થોડા દિવસો પહેલા દરિયામાં કેમિકલ યુક્ત પાણીના કારણે દરિયાઇજીવો હજારોની સંખ્યામાં  મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જેને લઈને લોકોમાં રોષ ભભૂક્યો હતો. ત્યારે દરિયામાં કેમિકલ યુક્ત પાણી છોડતી કંપની પર તંત્ર દ્વારા કોઈ પગલાના લેવાતા બોટ એસોસિયેશને ઉગ્ર માંગ કરી હતી.

નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ  ફેક્ટરી પર કડક પગલાં લેવામાં પ્રદુષણ વિભાગ  નિષ્ફ્ળ !
author img

By

Published : May 11, 2019, 8:28 PM IST

પોરબંદર બોટ એસોસિયેશન દ્વારા મત્સઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા,મત્સઉદ્યોગ, સચિવ મોહમદ શાહિદ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગર, મત્સ્યોદ્યોગ નિયામક અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિત જિલ્લા કલેકટરને પત્ર લખી દરિયામાં કેમિકલ યુક્ત પાણી છોડતી નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ પર કડક પગલા લેવા માંગ કરી હતી અને કેમિકલ યુક્ત પાણી છોડતી કંપની સામે અનેકવાર પ્રદુષણ વિભાગમાં અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં પ્રદુષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.

હકીકતમાં નિયમ મુજબ રિસાયકલ કરીને આ પાણી ઠાલવવાનું હોય છે.પરંતુ નિરમા સૌરાષ્ટ્ર કંપની દ્વારા કોઈ નિયમનું પાલન કરવામાં આવતુ ના હોય જેના કારણે અનેક માછલીઇઓ અને દરિયાઈ જીવ સૃષ્ટિ નાસ પામતા લોકોમાં રોષ છવાયો છે.

LOCATION_PORBANDAR

અશુદ્ધ પાણી દરિયામાં ઠાલવતી  નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ  ફેક્ટરી પર કડક પગલાં લેવામાં પ્રદુષણ વિભાગ  નિષ્ફ્ળ !

પોરબંદર દરિયા કિનારે  થોડા દિવસો પહેલા દરિયામાં કેમિકલ યુક્ત પાણી ના કારણે દરિયાજીવો  હજારો ની સંખ્યામાં  મૃત હાલત માં જોવા મળ્યા હતા જેને લઈને લોકો માં રોષ ભભૂક્યો છે ત્યારે દરિયામાં કેમિકલ યુક્ત પાણી છોડતી કમ્પની  પર તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા બોટ એસોસિએશને ઉગ્ર માંગ કરી છે 

પોરબંદર બોટ એસોસિએશન દવારા મત્સઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા,મત્સઉદ્યોગ સચિવ મોહમદ શાહિદ , ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગર ,મત્સ્યોદ્યોગ નિયામક અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિત જિલ્લા કલેકટર ને પત્ર લખી દરિયામાં કેમિકલ  યુક્ત પાણી છોડતી નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ પર કડક પગલાં લેવા માંગ કરી છે 

અને કેમિકલ યુક્ત પાણી છોડતી કમ્પની સામે અનેક વાર પ્રદુષણ વિભાગ માં અનેક વાર ફરિયાદો કરી હોવા છતાં પ્રદુષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે 
હક્કી કત માં નિયમ મુજબ રિસાયકલ કરી ને આ પાણી ઠાલવવાનું હોય છે પરંતુ નિરમા સૌરાષ્ટ્ર કમ્પની દ્વારા કોઈ નિયમ નું પાલન કરવામાં આવતું ન હોય જેના કારણે અનેક માછલાઓ અને દરિયાઈ જીવ સૃષ્ટિ નાસ પામતા લોકો માં રોષ છવાયો છે.  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.