ETV Bharat / state

પોરબંદરમાં એક માસ પૂર્વે થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો

પોરબંદરઃ શહેરમાં તારીખ 19 જૂને રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ વિથ મર્ડરનો ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જેમાં અમરગઢ ગામના રેલવે પાટાની બાજુમાં આવેલ મેરામણ કોડીયાતરની વાડીના મકાનની ઓસરીમાં તેની જ હત્યા કરેલી અને તેના શરીર પરથી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. જેમાં પોરબંદર પોલીસે અલગ-અલગ ટીમ રચી મધ્યપ્રદેશના જાંબવા જિલ્લામાંથી ત્રણની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

pbr
author img

By

Published : Jul 19, 2019, 5:04 PM IST

પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 19 જૂને અમરદડ ગામ રેલવે પાટાની બાજુમાં આવેલ મેરામણ કોડીયાતરની વાડીના મકાનની ઓસરીમાં કોઈએ તેની હત્યા કરેલી અને તેના શરીર પરથી દાગીનાની લૂંટ કરેલી હતી. આ બાબતે મેરામણભાઇ કોડીયાતરના ભત્રીજા લાખાભાઈ કોડીયાતરે ફરિયાદ કરી હતી કે, કોઈ અજાણ્યા શખ્સોએ તેના કાકાની હત્યા કરી છે. તથા તેના કાનમાં પહેરેલા સોનાના ઠોરિયા તથા ભૂંગળી તથા છાપવાના વજન આશરે દોઢ તોલા કિંમતના 30 હજારની તથા રોકડ રકમની પણ લૂંટ કરવામાં આવી છે.

પોરબંદરમાં એક માસ પૂર્વે થયેલી વૃદ્ધની હત્યા નો ભેદ ઉકેલાયો
ફરિયાદના આધારે પોરબંદર પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર પોરબંદર પોલીસની અલગ-અલગ ટીમ બનાવી હતી જેમાં ટેકનિકલ માહિતીના આધારે આરોપીઓ મધ્યપ્રદેશના આવવાનું જણાવ્યું હતું. આમ પોરબંદર પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના જાબવા ગામે જતા ત્યાં શખ્સો રહેતા હોવાનું જણાવ્યું હતું. સિવિલ ડ્રેસમાં ગુપ્ત રીતે પોલીસે ત્રણેય શખ્સો જવરિયા કશન હટીલા ,ચેનસિંહ ભાભોર અને રૂપ સિંહ ભુરજી મેડાને ઝડપી લીધા હતા તેઓ એ ગુન્હો કબૂલ કર્યો હતો અને દાગીના જાંબવા જિલ્લામાં સોની વેપારીને વહેંચી દીધા હોવાનું જણાવ્યુ હતું.આ કામગીરીમાં LCBના PI પી.ડી. દરજી PSI એચ.એન ચુડાસમા, ASI જગમાલભાઈ મેરખી, હેડ કોન્સ્ટેબલ અમિત, સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

Intro:પોરબંદરમાં એક માસ પૂર્વે થયેલી વૃદ્ધની હત્યા નો ભેદ ઉકેલાયો

પોરબંદરમાં તારીખ 19 6 2019 ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ વિથ મર્ડર નો ચર્ચાસ્પદ બનાવ બનેલો હતો જેમાં અમરગઢ ગામના રેલવે પાટા ની બાજુમાં આવેલ મેરામણ કરસનભાઈ કોડીયાતર ની વાડી ના મકાનની ઓસરીમાં તેની જ હત્યા કરેલી અને તેના શરીર પરથી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેમાં પોરબંદર પોલીસે અલગ અલગ ટીમ રચી મધ્યપ્રદેશના જાંબવા જિલ્લામાંથી ત્રણની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે

Body:. પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 19 6 2019 ના રોજ અમરદડ ગામ રેલવે પાટા ની બાજુમાં આવેલ મેરામણ કરસનભાઈ કોડીયાતર ની વાડી ના મકાનની ઓસરીમાં કોઈએ તેની હત્યા કરેલી અને તેના શરીર પરથી દાગીનાની લૂંટ થયેલી હતી આ બાબતે મેરામણભાઇ કોડીયાતર ના ભત્રીજા લાખાભાઈ ડાયાભાઈ કોડીયાતરે ફરિયાદ કરી હતી કે કોઈ અજાણ્યા શખ્સોએ તેના કાકાની હત્યા કરવામાં આવી છે અને તેના કાનમાં પહેરેલા સોનાના ઠોરિયા તથા ભૂંગળી તથા છાપવાના વજન આશરે દોઢ તોલા કિંમતના 30 હજારની લૂંટ કરી હતી આ ઉપરાંત રોકડ રકમ પણ લૂંટી ગયા છે

ફરિયાદના આધારે પોરબંદર પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ ની સૂચના અનુસાર પોરબંદર પોલીસની અલગ અલગ ટીમ બનાવી હતી જેમાં ટેકનિકલ માહિતીના આધારે આરોપીઓ મધ્યપ્રદેશના આવવાનું જણાવ્યું હતું આમ પોરબંદર પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના જાબવા ગામે જતા ત્યાં શખ્સો રહેતા હોવાનું જણાવ્યું હતું અને સિવિલ ડ્રેસમાં ગુપ્ત રીતે પોલીસે ત્રણેય શખ્સો જબબર સિંહ ઉર્ફે જવરિયા કશન હટીલા ,કરમસિંહ ઉર્ફે ચેનસિંહ ભાભોર અને રૂપા ઉર્ફે રૂપ સિંહ ભુરજી મેડાને ઝડપી લીધા હતા તેઓ એ ગુન્હો કબૂલ કર્યો હતો અને દાગીના જાંબવા જિલ્લા માં સોની વેપારી ને વહેંચી દીધા હોવા નું જણાવ્યુ હતું

Conclusion:આ કામગીરીમાં એલસીબીના પીઆઇ પી.ડી દરજી પીએસઆઈ એચ.એ ન ચુડાસમા, એએસઆઇ જગમાલભાઇ ભાઈ મેરખી ભાઈ હેડ કોન્સ્ટેબલ અમિત ભાઈ લખમણભાઈ રવિન્દ્રભાઈ વિજયરાજસિંહ મહેશભાઈ લાખીબેન પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ મશરીભાઇ સંજયભાઈ કૃણાલ સિંહ ગીરીશભાઈ રામદેવ ભાઈ તથા ટેકનીકલ સેલના રાજેન્દ્ર ભાઈ પારુલબેન ભુપેન્દ્રસિંહ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એન એમ ગઢવી સહિતના ઓ એ જહેમત ઉઠાવી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.