આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાતા ભારતને મોટી સફળતા મળી છે. આ તકે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા.
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાતા પોરબંદરમાં ભાજપે કરી ઉજવણી - pbr
પોરબંદરઃ પાકિસ્તાનના આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરવામાં આવતા પોરબંદરના ભાજપ કાર્યકરોએ મોદી સરકારની જીત ગણાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
સ્પોટ ફોટો
આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાતા ભારતને મોટી સફળતા મળી છે. આ તકે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા.
LOCATION_PORBANDAR
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાતા પોરબંદર ભાજપે ફટાકડા ફોડ્યા
ગઇ કાલે પાકિસ્તાનના આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આંતકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેર ભાજપ કાર્યકરો ખાતે ભાજપના કાર્યકર્તાઓએ મોદી સરકારની આ જીતની ઉજવણી કરી હતી.
આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાતા ભારતને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પકિસ્તાન હાય હાય ના નારા લગાવ્યા હતા