ETV Bharat / state

માધવપુર ઘેડના મેળાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પસાર કરવામાં આવશે

author img

By

Published : Dec 28, 2019, 8:01 PM IST

પોરબંદર: માધવપુર ધેડમાં ગત 2 વર્ષથી સરકાર દ્વારા યોજાતા મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભવિષ્યમાં સ્થાયી રોજગારીનું પ્રમાણ વધારવા માટે ઉત્તર-પૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થળોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે.

ETV BHARAT
માધવપુર ઘેડના મેળાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પસાર કરવામાં આવશે

ગુજરાતમાં પોરબંદર નજીક માધવપુર ધેડ ખાતે યોજાતા મેળાનો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. ગત બે વર્ષથી સરકાર દ્વારા 5 દિવસ માટે યોજાતા મેળા માટે વ્યાપક રૂપે આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ઉત્તર-પૂર્વ રાજ્યોના વિકાસ માટે ભારત સરકારના મંત્રાલયના રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

માધવપુર ઘેડના મેળાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પસાર કરવામાં આવશે

ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂક્ષ્મણીજીની ભૂમિ ઉત્તર-પૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થળોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે. જેના પરિણામે બન્ને રાજ્યની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થશે. જેથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થશે.

મુખ્યપ્રધાને કૃષ્ણ રૂક્ષ્મણીજીના સ્થાન તેમજ પ્રાચીન અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાન-પ્રદાનથી યુવાપેઢીને માહિતગાર કરવા અને તેની સમજ અપાવવા માટે સમગ્ર કાર્યક્રમ કરવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશ પણ કર્યો છે. આ મેળાને વ્યાપક સ્તરે પ્રચાર પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત ઉત્તર-પૂર્વીય રાજ્યની કલા સંસ્કૃતિનો વૈભવ વારસો માણવાની તક પણ મળશે.

Intro:માધવપુર ઘેડ ના મેળાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર પસાર કરાશે

માધવપુર ઘેડ મેળાના આયોજન અંગે વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી મુખ્યપ્રધાન વચ્ચે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી

ગુજરાતમાં પોરબંદર નજીક માધવપુર ઘેડ ખાતે યોજાતા મેળા નો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા પાંચ દિવસ માટે યોજાતા મેળા ને વ્યાપક રૂપે નું આયોજન પણ કરવામાં આવ્યું છે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ઉત્તર-પૂર્વ રાજ્યો ના વિકાસ માટે ભારત સરકારના મંત્રાલયના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવું પણ નિયત કરવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂક્ષ્મણીજી ની ભૂમિ ઉત્તર-પૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થાનોના પ્રચાર-પ્રસાર અને વેગ આપવામાં આવશે જેના પરિણામે બંને રાજ્યોની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થવાથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થશે મુખ્યપ્રધાને કૃષ્ણ રૂક્ષ્મણી જીના સ્થાનક તેમજ પ્રાચીન અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાનપ્રદાનથી યુવાપેઢી પણ માહિતગાર થાય અને તેને માણે અને તેને સમજે તેવા ઉદ્દેશથી સમગ્ર કાર્યક્રમ કરવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશ પણ આપેલા છે આ મેળાને વ્યાપક સ્તરે પ્રચાર પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત ઉત્તર-પૂર્વીય રાજ્યની કલા સંસ્કૃતિ નો વૈભવ વારસો માણવાની તક મળશે તેમ પણ આ બેઠકની ચર્ચા-વિમર્શ માં જણાવાયું હતું

Body:સજેશન વિડિઓ માં એડિટ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી માં ફોટો મુકવા

થમ્બનેલ ઇમેજ માં વિજય રૂપાણી અથવા ગુજરાત ટુરિઝમ ફોટો મુકવો

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.