ETV Bharat / state

રાજ્યમાં લમ્પી વાયરસે કર્યો પગપેસારો, અહિં થયા બે પશુઓના મોત - Animal Expert And Doctors

પોરબંદરમાં પશુઓમાં લમ્પી (Lumpi Virus Porbandar) વાઇરસ મળી આવતા પશુ તબીબોની ચિંતામાં એકાએક વધારો થયો છે. જૂનાગઢથી પશુ નિષ્ણાંતો અને તબીબોની ટીમ (Animal Expert And Doctors) યુદ્ધના ધોરણે પોરબંદર દોડી આવી હતી. પોરબંદરમાં ગૌવંશમાં આ રોગ દેખાતા સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને પશુપાલન વિભાગ એકાએક જાગી ગયું છે. 18 જેટલા ચેપી (Infected Animal) પશુઓ જોવા મળતા તમામને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

પોરબંદર: લમ્પી વાયરસને કારણે બે પશુના મોત,ખાસ આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો

author img

By

Published : Jun 5, 2022, 7:03 PM IST

પોરબંદર: છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં લમ્પી વાયરસે (Lumpi Virus in Animals) હાહાકાર મચાવ્યો છે. જામનગરમાં કેસ નોંધાયા બાદ હવે પોરબંદરના પશુઓમાં જોવા મળતો જૂનાગઢથી પશુ નિષ્ણાંતો (Animal Expert And Doctors) તથા તબીબોની ટીમ પોરબંદર દોડી ગઈ હતી. આ વાયરસમાં પશુઓના શરીર પર ફોલ્લીઓ (Sign of Lumpi Virus) થઈ જાય છે. જેના ચાઠા પણ પડી જાય છે. પોરબંદર પશુપાલન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર લમ્પી વાઇરસ પશુઓમાં દેખાતા પશુઓ માટે પોરબંદરના ઔદ્યોગિક વિસ્તારમાં (Porbandar GIDC) એક ખાસ વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પશુપાલન વિભાગ અને પાલિકાના તંત્રએ આ અંગે પગલાં લીધા છે.

પોરબંદર: લમ્પી વાયરસને કારણે બે પશુના મોત,ખાસ આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો

આ પણ વાંચો: મિત્ર બન્યો યમરાજ : એવું તો શું થયું કે મિત્રએ જ મિત્રની કરી હત્યા

જૂનાગઢથી ટીમ આવી: જૂનાગઢથી નિષ્ણાત તબીબોની ટિમ પોરબંદર આવી હતી. ચેપી ત્રણ પશુઓમાંથી બ્લડ ,મસલ ડિસ્ચાર્જ, સ્કિન નોડલ્સ ,બ્લડ સિરમનું સેમ્પલ કલેક્શન કરી અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુઓમાં ચકામાં થવા અને શ્વાસ વધુ ચડવો તથા સોજા ચડવા જેવા લક્ષણ લમ્પી વાઇરસના છે. આથી સ્થાનિક પશુપાલકો એ પોતાના પશુઓને બહાર ન કાઢવાની સલાહ પશુ તબીબોએ આપી હતી. જો લમ્પી વાયરસ દેખાય તો તાત્કાલિક પશુદવાખાનામાં અથવા સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.