ETV Bharat / state

કુતિયાણાના ATMમાં ગંદકીએ માજા મૂકી - porbandar news

પોરબંદરઃ જિલ્લાના કુતિયાણા શહેરમાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા SBI બેન્કના ATMમાં સાફ-સફાઈ યોગ્ય સમયે કરવામાં આવતી ન હોવાથી રૂપીયા ઉપાડવા જતા ગ્રાહકોમાં ATMમાં ગંદકી જોઈને રોષ જોવા મળ્યો હતો.

ATMમાં ગંદકી
author img

By

Published : Aug 6, 2019, 5:21 AM IST

પોરબંદરના કુતિયાણામાં રૂપિયા ઉપાડવા માટે ATMમાં ગંદકી જોઇને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે ATMમાં પોદરો જોવા મળતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. વરસાદની સિઝનમાં અનેકવાર ATM માં ગંદકી જોવા મળે છે અને રાત્રીના સમયે ATMમાં ઢોર ઘુસી જવાનું પણ જણાઈ આવ્યું હતું. જ્યારે બેંકોના એટીએમ નિયમિત રીતે સાફ સફાઈ રાખવા માટે લોકોએ SBI બેંકના મેનેજરને અપીલ કરી હતી.

કુતિયાણાના ATMમાં ગંદકી

Intro:કુતિયાણામાં એટીએમમાં ગંદકી એ માજા મૂકી

પોરબંદર ના કુતિયાણા શહેરમાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ એસબીઆઇ બેન્કના એટીએમ માં કેટલી છે જે તેની સાફ-સફાઈ યોગ્ય સમયે કરવામાં આવતી નથી તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને રૂપિયા કાઢવા માટે એટીએમ માં જાય ત્યારે ગંદકી જોઇને આજે વહેલી સવારે આ એટીએમ માં પોદરો જોવા મળતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા વરસાદની સિઝનમાં અનેકવાર એટીએમ ગંદકી જોવા મળે છે અને રાત્રીના સમયે એટીએમ માં ઢોર ઘુસી જવાનું પણ જણાવ્યુ હતું જ્યારે બેંકોના એટીએમ નિયમિત રીતે સાફ સફાઈ રાખવા માટે લોકોએ એસબીઆઇ બેંક મેનેજરને અપીલ કરી હતીBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.