પોરબંદરઃ પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા પકડવામાં આવેલા અને પોરબંદરના રજિસ્ટર્ડ 6 ફિશિંગ બોટના લાઈસન્સ રદ કરાયા છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્રારા પકડવામાં આવેલા અને પાકિસ્તાનના જુદા-જુદા બંદરોએ રાખવામાં આવેલી પોરબંદરમાં રજિસ્ટર્ડ થયેલી ગુજરાતની 6 ફિશીંગ બોટોના રજિસ્ટ્રેશન તથા ફિશિંગ લાઈસન્સ આધાર-3થી રદ કરવામાં આવ્યા છે, જેમાં ભરત ભીખુ કોટિયાની મત્સવ રાજ બોટ, રજી.નં. IND-GJ-25-MM 4૩૩6, નાથાલાલ મસાણીની રાજમોતી બોટ, રજી.નં. IND-GJ-25-MM 1039, ભારતી જુંગીની બોટ દેવ વંદના IND-GJ-25-MM 2778, ગિરીશ પોસ્તરીયાની બોટ રાસ બિહારી રજી.નં. IND-G-25-MM-3416, રાજેશ પોસ્તરિયાની બોટ રજી.નં. IND-GJ-25-MM-319, નીલેશ પાંજરીની બોટ ગંગા સાગર રજી.નં. IND-GJ-25-MM-3071 ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફિશીંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી પોરબંદર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ પકડેલી પોરબંદરના 6 ફિશિંગ બોટના લાઈસન્સ રદ - ફિશિંગ બોટ
પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા પકડવામાં આવેલા અને પોરબંદરમાં રજિસ્ટર્ડ 6 ફિશિંગ બોટના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાને આ તમામ બોટને જુદા જુદા બંદરો પર રાખી હતી. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.