ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલાસંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય કલા મહાકુંભ 2019 નું આયોજન કરાયું છે. જેમાં તાલુકા કક્ષાએથી તબક્કાવાર સ્પર્ધાઓ યોજાઇ હતી. હવે પોરબંદરમાં જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકો ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.
પોરબંદરના રિવરફ્રન્ટ ખાતે જિલ્લાકક્ષાના કલા મહાકુંભ 2019માં આજે બીજા દિવસે સમૂહ ગીત, લગ્ન ગીત, લોક ગીત, ભજન, કાવ્યલેખન, ગઝલ, શાયરી, લેખન, નિબંધ, લોકવાર્તા, દુહા, છંદ અને ચોપાઈની સ્પર્ધા યોજાઇ હતી. કલા મહાકુંભ 2019નો હેતુ યુવાનોમાં પ્રતિભા શોધ અને યોગ્ય તક મળે અને સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરી કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે તેવું રમત ગમત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી રમેશ મકવાણાએ જણાવ્યું હતું.
પોરબંદરમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં બીજા દિવસે સ્પર્ધકોએ કલા પ્રદર્શિત કરી - porbandar news
પોરબંદરઃ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે હેતુસર પોરબંદર ખાતે રાજ્ય કલા મહાકુંભ 2019 નું આયોજન કરાયું છે. જેમાં વિવિધ સ્પર્ધકો ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલાસંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય કલા મહાકુંભ 2019 નું આયોજન કરાયું છે. જેમાં તાલુકા કક્ષાએથી તબક્કાવાર સ્પર્ધાઓ યોજાઇ હતી. હવે પોરબંદરમાં જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકો ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.
પોરબંદરના રિવરફ્રન્ટ ખાતે જિલ્લાકક્ષાના કલા મહાકુંભ 2019માં આજે બીજા દિવસે સમૂહ ગીત, લગ્ન ગીત, લોક ગીત, ભજન, કાવ્યલેખન, ગઝલ, શાયરી, લેખન, નિબંધ, લોકવાર્તા, દુહા, છંદ અને ચોપાઈની સ્પર્ધા યોજાઇ હતી. કલા મહાકુંભ 2019નો હેતુ યુવાનોમાં પ્રતિભા શોધ અને યોગ્ય તક મળે અને સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરી કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે તેવું રમત ગમત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી રમેશ મકવાણાએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય કલા સાહિત્ય અને સંસ્કૃતિ માં આવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલાસંસ્કૃતિ થી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય કલા મહાકુંભ 2019 નું આયોજન કરાયું છે જેમાં તાલુકા કક્ષાએથી તબક્કાવાર સ્પર્ધાઓ યોજાઇ હતી અને હવે પોરબંદર જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવી છે જેમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોનો ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે
Body:પોરબંદર ના રિવરફ્રન્ટ ખાતે જિલ્લાકક્ષાના કલા મહાકુંભ 2019 માં આજે બીજા દિવસે સમૂહ ગીત લગ્ન ગીત લોક ગીત ભજન કાવ્યલેખન ગઝલ શાયરી લેખન નિબંધ લોકવાર્તા દુહા છંદ ચોપાઈ ની સ્પર્ધા યોજાઇ હતી.કલા મહાકુંભ 2019 નો હેતુ યુવાનો માં પ્રતિભા શોધ અને યોગ્ય તક મળે અને સાંસ્ક્રુતિક વાતાવરણ નું નિર્માણ કરી કલા પ્રત્યે જાગૃતિ લાવવા નો છે તેમ રમત ગમત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી રમેશ મકવાણા એ જણાવ્યું હતું.
Conclusion:બાઈટ રમેશ વી.મકવાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદર