ETV Bharat / state

પોરબંદરમાં હર્બલ હેર ડાઈથી એક વ્યક્તિને ઈન્ફેક્શન, ચહેરો પર સોજો આવી જતાં સારવાર હેઠળ - dye

પોરબંદરઃ શહેરના એક વ્યક્તિને હર્બલ ડાઈ(કાળી મંહેદી) દાઢીમાં લગાવવાને કારણે ઈન્ફેક્શન થયાની ઘટના સામે આવી છે. મો પર સોજો આવી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

f
author img

By

Published : Jul 11, 2019, 1:03 AM IST

Updated : Jul 11, 2019, 4:59 AM IST

શહેરમાં રહેતા પીયુષ લાખાણી નામનો વ્યક્તિ દાઢી કરાવવા માટે હેર સલૂનમાં ગયો હતો. દરમિયાન દાઢીમાં કલર કરાવવા અર્થે હર્બલ ડાઈ કરાવી હતી. જે લગાવ્યાના થોડા જ સમયમાં પિયુષભાઈનો ચહેરો અચાનક સૂઝી ગયો હતો. તેના હોઠ પણ ફૂલી ગયા હતા. તેમજ ચક્કર આવવા લાગ્યા હતા. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોરબંદરમાં હર્બલ હેર ડાઈથી એક વ્યક્તિને ઈન્ફેક્શન, ચહેરો પર સોજો આવી જતાં સારવાર હેઠળ

ઉલ્લેખનીય છે કે બજારમાં મળતી અનેક હેર ડાઈના પેકેટ પર હર્બલ લખેલું હોય છે, છતાં આ પ્રકારની ડાઈમાં પણ કેમિકલ ઉમેર્યું હોવાને કારણે લોકોને ઈન્ફેક્શન થયાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પિયુષભાઈ સાથે આ ઘટના બનતા તેમના ભાઈ હાર્દિક લાખાણીએ કંપની સામે કાર્યવાહી કરવા માટે તંત્રને વિનંતી કરી છે. તેમજ લોકોને હેર ડાઈનો ઉપયોગ ન કરવા માટે પણ જણાવ્યું છે.

Intro:પોરબંદર માં એક શખ્સને મેક અપ હર્બલ હેર ડાઈ નું ઈન્ફેકશન : સોજી ગયો ચહેરો

પોરબંદર શહેરમાં એક શખ્સ ને મેકઅપ હર્બલ હેર ડાઈનો ઇન્ફેક્શન લાગ્યું છે પોરબંદરમાં રહેતા પીયૂષ લાખાણી આજે સાંજે દાઢી બનાવવા અંગે હેર સલૂનમાં ગયા ત્યારે ગાડીમાં કલર કરવા માટે હેર સલૂન માંથી વપરાયેલ મેકઅપ હર્બલ હેર ડાઇ લગાવવાની સાથે જ પિયુષભાઈ નો ચહેરો સુઝી ગયો હતો તેના હોઠ પણ ખુલી ગયા હતા અને તેમને ચક્કર આવવા લાગ્યાં પડી ગયા હતા જેથી તેમને તાત્કાલિક સરકારી દવાખાને દાખલ કર્યા હતાBody:બજારમાં મળતી અનેક હેર ડાઇ જેના પેકેટ પર હર્બલ લખેલું હોય છે છતાં આ પ્રકારની હેર ડાઈ નો ઉપયોગ કરવાથી ઘણા લોકો ને ઇન્ફેક્શન થતું હોય છે તો ઘણા લોકોના શરીર ના ઉપાંગો માં પણ ખામી સર્જાતી હોય છે જે જીવનભર રહેતી હોય છે ત્યારે પિયુષભાઈ લખાણી ના ભાઈ હાર્દિક લાખાણીએ આ કંપની સામે કડક કાર્યવાહી કરવા તંત્રને માંગ કરી છે અને મેકઅપ હેર ડાઇ નો ઉપયોગ જો કોઈ કરતા હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરવા લોકોને અપીલ કરી હતી તબીબોના જણાવ્યા અનુસાર પણ બજારમાં મળતી હેર ડાઈ નો ઉપયોગ ટાળવો જોઈએ

બાઈટ હાર્દિક લાખાણી (પોરબંદર)Conclusion:
Last Updated : Jul 11, 2019, 4:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.