ETV Bharat / state

ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે એક વ્યકિતનો જીવ બચાવ્યો - Indian Coast Guard

ભારતીય જળ સીમા વિસ્તારમાં ભારતીય માછીમારી કરતી બોટ પવન રાજ તરફથી તબીબી સુવિધા માટે સ્થળાંતરનો એક મુશ્કેલીનો ભારતીય કોસ્ટ ગાર્ડને (Indian Coast Guard) કોલ મળ્યો હતો જેમાં સમુદ્રમાં 38 વર્ષનો એક માછીમાર કાર્ડિયાક એટેકને કારણે બેભાન થઈ ગયો હતો.

ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે એક વ્યકિતનો જીવ બચાવ્યો

author img

By

Published : Apr 3, 2022, 8:55 AM IST

પોરબંદર: ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયે એક માછીમારને તાત્કાલિક મેડિકલ સારવાર આપી જીવ બચાવ્યો હતો. ભારતીય જળ સીમા વિસ્તારમાં ભારતીય માછીમારી કરતી બોટ પવન રાજ (Pawan Raj boat for Indian fishing) તરફથી તબીબી સુવિધા માટે સ્થળાંતરનો એક મુશ્કેલીનો ભારતીય કોસ્ટ ગાર્ડને(Indian Coast Guard) કોલ મળ્યો હતો જેમાં સમુદ્રમાં 38 વર્ષનો એક માછીમાર કાર્ડિયાક એટેકને કારણે બેભાન થઈ ગયો હતો.
આ પણ વાંચો: પોરબંદર ભારતીય તટ રક્ષક દળમાં 'સજાગ' શિપનું આગમન, દરિયાઈ સુરક્ષામાં કરશે વધારો
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ઇન્ટરસેપ્ટર બોટ C 413 એ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ ટીમ તુરંત તબીબી ટીમ સાથે ICG જહાજ પર પહોંચી હતી. દર્દીને બચાવવા રસ્તામાં તાત્કાલિક પ્રાથમિક સારવાર અને તબીબી સહાય પૂરી પાડવામા આવી હતી અને વધુ તબીબી સહાય માટે તેને દ્વારકા સરકારી મેડિકલ કોલેજમાં (Dwarka Government Medical College) રિફર કરવામાં આવ્યો હતો. હાલ આ માછીમાર હાલત સ્વસ્થ હોવાનું જણાવા મળ્યુ હતું .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.