ETV Bharat / state

ઈમરજન્સી ગણાતી ફાયરબ્રિગેડની બિલ્ડીંગમાં જ દારૂની મહેફિલ, ત્રણ ફાયર બ્રિગેડના જવાનો... - undefined

ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં જ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો સહિત એકને ફાયર બ્રિગેડ ઓફીસ ઉપર જ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે દરોડા પાડી તમામને ઝડપી લીધા હતા.

ઈમરજન્સી ગણાતી ફાયરબ્રિગેડની બિલ્ડીંગમાં જ દારૂની મહેફિલ, ત્રણ ફાયર બ્રિગેડના જવાનો...

author img

By

Published : Feb 11, 2022, 11:04 PM IST

પોરબંદર: એક તરફ ગુજરાતમાં દારુ બંધી છે, તો બીજી તરફ ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં જ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો સહિત એકને ફાયર બ્રિગેડ ઓફીસ ઉપર જ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે દરોડા પાડી તમામને ઝડપી લીધા હતા.

ઈમરજન્સી ગણાતી ફાયરબ્રિગેડની બિલ્ડીંગમાં જ દારૂની મહેફિલ, ત્રણ ફાયર બ્રિગેડના જવાનો...

કોઈએ આ વીડિયો બનાવી વાઇરલ કર્યો

પોરબંદર છાયા નગરપાલિકાના ફાયર વિભાગની ઓફીસના ઉપરના માળે ફાયર બ્રિગેડના અને અન્ય એક સહિતના ચાર કર્મચારીઓ દારુની મહેફિલ માણી રહ્યા હતા દરમિયાન કોઈએઆ વીડિયો બનાવી વાઇરલ કરતા પોલીસે ચારેયને ઝડપી જેલ હવાલે કર્યા હતા..

આ પણ વાંચો: Hijab Row in Surat : સુરતમાં પડ્યાં હિજાબ વિવાદના પડઘા, મુસ્લિમ મહિલાઓનો વિરોધ

ઝડપાયેલા આરોપીઓના નામ

1 સંજય અજય ભાઈ દિવરાણીયા ડ્રાઇવર ફાયર ઓફીસ
2 રવિ ગોરધન ચુડાસમા ફાયર મેન
3 રાજીવ કરશન ગોહેલ ફાયરમેન
4 પરેશ જોશી (પલો) સ્થાનિક

આ પણ વાંચો: Murder case in Surat: પત્નિની હત્યા બાદ આત્મહત્યા કરનાર પતિનો મૃત્યુ પહેલોનો વીડિયો સામે આવ્યો

ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં દારૂ ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યાની ચર્ચા લોકોમાં પણ ઉઠી છે. જવાબદારી નેવે મૂકી દારૂ પિતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ સામેં ક્યાં પ્રકારના એક્શન લેવામાં આવશે તે હવે જોવુ રહ્યું.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.