ETV Bharat / state

પોરબંદરમાં વાયુ વાવાઝોડાના બીજા દિવસે વરસાદ સાથે પવન ફુંકાયો

author img

By

Published : Jun 14, 2019, 4:24 PM IST

પોરબંદર: ગુજરાતમાં આવેલા પોરબંદર જિલ્લામાં વાયુ વાવાઝોડું 13મી જૂને ત્રાટકવાનું હતું. પરંતુ વાયુ વાવાઝોડું ઓમાન તરઉ ફંટાતા પોરબંદર પરથી ખતરો ટળ્યો છે. પરંતુ હજુ પણ પૂરેપૂરું સંકટ ટળ્યું નથી.

પોરબંદરમાં વાયુ વાવાઝોડાના બીજા દિવસે વરસાદ સાથે પવન ફુંકાયો

આજે જિલ્લામાં પવનની ગતિએ વેગ પકડ્યો છે. ત્યારે હજુ પરિસ્થિતિ ગુરૂવારના દિવસે જેવી જ છે. પોરબંદરમાં આવેલી ચોપાટી પર દરિયામાં વધુ ઉંચાઈ પર મોજા ઉછળી રહ્યાં છે. સાથે જ રાત્રીના સમય દરમિયાન દરિયામાં ભયાનક મોજા મોટા પથ્થર પર ઉછળીને ચોપાટી પર પટકાય તેના દ્રશ્યો જોવા મળી રહ્યાં હતા.

Intro:પોરબંદરમાં વાયુ વાવાઝોડા નો બીજો દિવસ વરસાદ સાથે પવન ફુંકાયો

ગુજરાતના પોરબંદરમાં વાયુ વાવાઝોડું રોજ તારીખ 13 જૂનના રોજ ત્રાટકવાનું હતું ગઈકાલે તેઓમાં તરફ ફંટાતા પોરબંદર પર નો ખતરો ટળ્યો છે છતાં આજે બીજા દિવસે પવન ની ગતિ વધી છે ત્યારે પોરબંદર માં હજુ સ્થિતિ ગઈકાલ જેવી જ છે પોરબંદરની ચોપાટી પર દરિયામાં વધુ ઉંચાઈ એ મોજા ઉછળી રહ્યા છે અને રાત્રી ના સમયે દરિયાના ભયાનક મોજા માં મોટા પથર પણ ઉછળી ને ચોપાટી પર પડયા છે જર જોઈ શકાય છે

Body:પીટુસી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.