ETV Bharat / state

પોરબંદરમાં ગેરકાયદેસર પથ્થરની હેરાફેરી કરનાર શખ્સની ધરપકડ

પોરબંદરઃ શહેરમાં ખનીજ ચોરી અટકાવા માટે તંત્ર માટે પડકારરૂપ બની રહ્યું છે ત્યારે પોરબંદર પોલીસે બાતમીતના આધારે મોરાણા બસ સ્ટેન્ડ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન ગેરકાયદેસર રોયલ્ટી વગર પથ્થરની હેરાફેરી કરનાર ટ્રેક્ટર સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 9, 2019, 1:55 AM IST

પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરી થતી અટકાવવા માટે જુનાગઢ રેન્જ IGP સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તેમજ પોરબંદર શહેર DYSP જે.સી.કોઠીયા, LCB PI પી.ડી.દરજીના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા એલસીબી સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન PC સંજયભાઇ ચૌહાણને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરાણા ગામના બસ સ્ટેન્ડ.પાસે ટ્રેકટર ડ્રાઇવર ગેરકાયદેસર રોયલ્ટી કે આધાર વગર ટ્રેકટરની ટ્રોલીમાં ભરેલ દંગડી પથ્થર જેની કિમત રૂપિયા 1500/- ની ચોરી કરી લઇ જતા ઝડપીપાડવામાં આવ્યો હતો.

PBR
ગેરકાયદેસર પથ્થરની હેરાફેરી કરનાર શખ્સની ધરપકડ

આ શખ્સને કુલ રૂપિયા 5,04,500/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં અવી હતી. તેમજ ડ્રાયવિંગ લાયસન્સ વગર ચલાવતા તેના સામે IPC 379 તથા એમ.વી.એકટ ક.3,181,તથા ખાણ ખનીજ અધિનિયમ 2005ની કલમની 3,5,6,8,13 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં અવી છે.

Intro:
પોરબંદર માં ગેરકાયદેસર રોયલ્ટી વગર પથ્થર ની હેરાફેરી કરનાર ટ્રેક્ટર સાથે ચાલક ની ધરપકડ

પોરબંદર જીલ્લામાં ખનીજ ચોરી થતી અટકાવવા માટે જુનાગઢ રેન્જ IGP સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ ની સુચના તેમજ પોરબંદર શહેર DySP જે.સી.કોઠીયા તથા LCB PI પી.ડી.દરજી ના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા એલસીબી સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન PC સંજયભાઇ ચૌહાણ ને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરાણા ગામના બસ સ્ટેન્ડ.પાસે ટ્રેકટર ડ્રાઇવર ટપુ રામાભાઇ મોરી ઉ.વ.૨૮ રહે. રાણપર બસ સ્ટેન્ડની બાજુમા તા.ભાણવડ જિ.દેવભૂમિ દ્રારકા વાળો ગેરકાયદેસર રોયલ્ટી કે આધાર વગર પોતાના કબ્જાના રજીસ્ટેશન નંબર વગરના ટ્રેકટર ની ટ્રોલીમાં ભરેલ દંગડી પથ્થર વજન ૫૭૪૫ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧૫૦૦/- ની ચોરી કરી લઇ જતા મળી આવેલ હોય જેથી સદર ટ્રેકટર તથા ટ્રોલી ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ડ્રાયવિંગ લાયસન્સ વગર ચલાવી મળી આવતા તેના સામે IPC ૩૭૯ તથા એમ.વી.એકટ ક.૩,૧૮૧, તથા ખાણ ખનીજ અધિનિયમ ૨૦૦૫ ની કલમ ની ૩,૫,૬,૮,૧૩ મુજબ ધોરણસર કાર્યવાહી કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યું હતુંBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.