ETV Bharat / state

ICG: ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક પોરબંદરની મુલાકાતે - મહાનિર્દેશકને પોરબંદર ખાતે ગાર્ડ ઓફ ઓનર

ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક (Director General of Indian Coast Guard) ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM, 16 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય તટરક્ષક દળ (ICG)ના ઉત્તર પશ્ચિમી પ્રદેશ પોરબંદરની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. મહાનિર્દેશકને પોરબંદર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક પોરબંદરની મુલાકાતે

author img

By

Published : Dec 17, 2021, 6:09 AM IST

પોરબંદર: ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક (Director General of Indian Coast Guard) ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM, 16 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય તટરક્ષક દળ (ICG)ના ઉત્તર પશ્ચિમી પ્રદેશ પોરબંદરની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. મહાનિર્દેશકને પોરબંદર ખાતે ગાર્ડ ઓફ ઓનર (Guard of owner to Director General of ICG) આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક પોરબંદરની મુલાકાતે
ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક પોરબંદરની મુલાકાતે

ધરમપુર ખાતે આવાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

મહાનિર્દેશકે પોરબંદર (Porbandar coast gaurd)ના ધરમપુર ખાતે આવાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ICG પરિવારો માટે તૈયાર કરવામાં આવેલા 480 મકાનોનો પ્રોજેક્ટ છે. ICGના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી એક આ પ્રોજેક્ટ છે.

અધિકારીઓ, નાવિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કર્યો

આ મુલાકાત દરમિયાન, મહાનિર્દેશકે અધિકારીઓ, નાવિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો. અસ્કયામતોને ઓપરેશન હાથ ધરી શકાય તેવી સ્થિતિ જાળવી રાખવા માટે તેમના ખંત અને એકધારા પ્રયાસો બદલ મહાનિર્દેશકે તેમની પ્રશંસા કરી હતી. તેમણે કર્મીઓને પરિચાલનની તૈયારીઓના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પોરબંદર ખાતે હવાઇ અસ્કયામતો અને ગુજરાતની સપાટીની અસ્કયામતો દ્વારા અત્યંત સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પર સતર્કતા જાળવી રાખવા માટેના પ્રયાસોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી

આ પણ વાંચો: કેરળમાં બોટ ડૂબી જતા 31 માછીમારો ગુમ થયા, તપાસ શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.