પોરબંદરઃ નવરાત્રીના તહેવારમાં ગુજરાતમાં વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે.(porbandar) જેમાં ગુજરાતમાં વસતા વિવિધ પ્રદેશમાં વસ્તી જાતિના અલગ અલગ નૃત્ય તથા રાસ સુપ્રસિદ્ધ છે, ત્યારે ગુજરાતના પોરબંદરમાં અગ્રણી જ્ઞાતિ ગણાતી એવા મહેર સમાજમાં વર્ષો જુના મણીયારા રાસ જગવિખ્યાત છે.(porbandar maniyara ras world femous) આ વર્ષે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહેર સમાજના પુરુષો તથા સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમ્યા હતા.
મહેર સમાજમાં વર્ષો જુના મણીયારા રાસ છે જગવિખ્યાત - maher samaj ras
ગુજરાત ગરબાનુ ઉદભવ સ્થાન છે. એમાં પણ અહિંના પારંપરિક ગરબા આંખ અંજવવા માટે પૂરતા છે.(maher samaj ras ) એવા જ એક પારંપરિક ગરબા એટલે પોરબંદરમાં યોજાતા મહેર સંસ્કૃતિના રાસ તથા ગરબા.
![મહેર સમાજમાં વર્ષો જુના મણીયારા રાસ છે જગવિખ્યાત મહેર સમાજમાં વર્ષો જુના મણીયારા રાસ છે જગવિખ્યાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16534916-thumbnail-3x2-123.jpg?imwidth=3840)