ETV Bharat / state

પોરબંદરમાં કિર્તી મંદિર અને આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત લેતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પોરબંદર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદરની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં તેઓએ કિર્તી મંદિર, આર્ય કન્યા ગુરૂકુળ અને સાંદિપની આશ્રમની મુલાકાત લીધી હતી.

પોરબંદર ખાતે કિર્તી મંદિર અને આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત લેતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
author img

By

Published : Oct 25, 2019, 11:49 PM IST

પોરબંદરની બે દિવસની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કિર્તી મંદિર, આર્ય કન્યા ગુરૂકુળ અને સાંદિપની આશ્રમની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર દિનેશ મોદીએ તેમને ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલી બાબતોની વિગતો આપી હતી.

પોરબંદર
આર્ય કન્યા ગુરૂકુળ

કિર્તીમંદિરની મુલાકાત બાદ રાજ્યપાલે આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત લીધી હતી. અહીં રાજયપાલનું ગુરૂકુળ વતી સુરેશભાઇ કોઠારીએ સ્વાગત કર્યુ હતું.

પોરબંદર
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત બાદ રાજ્યપાલે ૧૭૦૦ વિધા જમીનમાં પથરાયેલ સાંદિપની આશ્રમ છાત્રાલય અને સાંદિપની પરીસરની મુલાકાત લઇ અહીં અપાતા શિક્ષણ અંગે જીણવટભરી વિગતો મેળવી હતી. અહીં આશ્રમનાં ઋષિકુમારોએ વેદમંત્રોચ્ચાર સાથે રાજયપાલનું સ્વાગત કર્યુ હતું.

પોરબંદર
સાંદિપની આશ્રમ

રાજ્યપાલની પોરબંદર મુલાકાત અંગે જિલ્લા કલેકટર દિનેશ મોદી, જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, અધીક કલેકટર રાજેશ તન્નાએ સુચારૂ આયોજન કર્યુ હતું.

Intro:પોરબંદર ખાતે કિર્તી મંદિર અને આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પૂ. મહાત્મા ગાંધીનાં જન્મ સ્થળ કિર્તીમંદિરની તલસ્પર્શી વિગતો મેળવતા રાજ્યપાલ

ગાંધી ભુમિ પોરબંદરની બે દિવસની મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે કિર્તી મંદિર, આર્ય કન્યા ગુરૂકુળ અને સાંદિપની આશ્રમની મુલાકાત લીધી હતી.
કિર્તીમંદિર ખાતે ગાંધી જન્મ સ્થળ અને પૂ. મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલા સંગ્રહ સ્થાનની તલ સ્પર્શી વિગતો રાજ્યપાલશ્રીએ મેળવી હતી.
કિર્તીમંદિર ખાતે જિલ્લા કલેકટર દિનેશ મોદિએ પૂ-મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલી બાબતોની વિગતો આપી હતી. કિર્તીમંદિરની મુલાકાત બાદ રાજ્યપાલ એ આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત લીધી હતી. અહિ રાજયપાલનું ગુરૂકુળ વતી સુરેશભાઇ કોઠારીએ સ્વાગત કર્યુ હતું.
આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત બાદ રાજ્યપાલ એ ૧૭૦૦ વિધા જમીનમાં પથરાયેલ સાંદિપની આશ્રમ છાત્રાલય અને સાંદિપની પરીસરની મુલાકાત લઇ અહિં અપાતા શિક્ષણ અંગે જીણવટભરી વિગતો મેળવી હતી. અહીં આશ્રમના રૂષીકુમારોએ વેદમંત્રોચ્ચાર સાથે રાજયપાલશ્રીનું સ્વાગત કર્યુ હતુ.
રાજ્યપાલની પોરબંદર મુલાકાત અંગે જિલ્લા કલેકટર દિનેશ મોદી, જિલ્લા પોલીસ વડા ડો પાર્થરાજ સિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી. ધાનાણી, અધીક કલેકટર રાજેશ તન્નાએ સુચારૂ આયોજન કર્યુ હતુ.
Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.