ETV Bharat / state

1300 KM ગુજરાત કોસ્ટલ લાઈન એક્સપીડિશનના સાયકલ સવારો ગાંધીજીની જન્મભૂમિ પર પહોંચ્યા - હમસફર ફૂડ

લેટ ધ કોરલ બ્રેથ એન્ડ કોવિડ અવેરનેસ થીમ પર 12 જાન્યુઆરીએ નેશનલ યુથ ડે પર ગુજરાત કોસ્ટ લાઈન સાયકલીંગ એક્સપીડિશનને રાજ્યપ્રધાન મનસુખ માંડવીયાએ કચ્છથી ફ્લેગ ઓફ કર્યું હતું. આ ઇવેન્ટ ઈન્વિન્સિબલ NGO તથા ગુજરાત યુથ ફોરમ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ તથા હમસફર ફૂડ દ્વારા આયોજીત કરવામાં આવી છે. આ અભિયાનમાં જોડાયેલા સાયકલ સવારો રવિવારે દ્વારકાથી ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા.

ગુજરાત કોસ્ટલ લાઈન એક્સપીડિશન
ગુજરાત કોસ્ટલ લાઈન એક્સપીડિશન
author img

By

Published : Jan 17, 2021, 11:02 PM IST

  • 1300 KM ગુજરાત કોસ્ટલ લાઈન એક્સપીડિશનના સાયકલ સવારો ગાંધીજીની જન્મભૂમિ પર પહોંચ્યા
  • કોવિડ અવેરનેસ અને કોસ્ટલ એરિયામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંદેશો ફેલાવી રહ્યા છે યુવાનો
  • કચ્છથી શરૂ થયેલા આ અભિયાન દમણ ખાતે સમાપ્ત થશે
  • ગુજરાત યુથ ફોરમ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના સહભાગથી યુવાનો લોકોનો કરી રહ્યા છે સંપર્ક

પોરબંદર : લેટ ધ કોરલ બ્રેથ એન્ડ કોવિડ અવેરનેસ(Let the coral breath and covid awareness) થીમ પર 12 જાન્યુઆરીએ નેશનલ યુથ ડે પર ગુજરાત કોસ્ટ લાઈન સાયકલીંગ એક્સપીડિશનને રાજ્યપ્રધાન મનસુખ માડવીયાએ કચ્છથી ફ્લેગ ઓફ કર્યું હતું. આ ઇવેન્ટ ઈન્વિન્સિબલ NGO તથા ગુજરાત યુથ ફોરમ(gujarat youth forum) અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ તથા હમસફર ફૂડ દ્વારા આયોજીત કરવામાં આવી છે. આ અભિયાનમાં જોડાયેલા સાયકલ સવારો રવિવારે દ્વારકાથી ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા.

ગુજરાત કોસ્ટલ લાઈન એક્સપીડિશન
કચ્છથી શરૂ થયેલા આ અભિયાન દમણ ખાતે સમાપ્ત થશે

17 યુવાનો 11 દિવસના પ્રવાસમાં ગુજરાતના દરિયાકાંઠે પ્રવાસ ખેડી રહ્યા છે

ગુજરાત કોસ્ટલલાઈન સાયકલીંગ અભિયાન એ દરિયાઈ ઇકોસિસ્ટમના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની પહેલ છે. જેની થીમ લેટ ધ કોરલ બ્રેથ એન્ડ કોવિડ અવેરનેસ છે. આ ટીમમાં ગુજરાતના 17 યુવાનો છે. જે 11 દિવસની સાયકલીંગ પ્રવાસમાં ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં પ્રવાસ ખેડી રહ્યા છે. જે કચ્છથી શરૂ થયું હતું અને તે 1300 કિલોમીટરના અંતરે દમણ ખાતે સમાપ્ત થશે.

ગુજરાત કોસ્ટલ લાઈન એક્સપીડિશન
કોવિડ અવેરનેસ અને કોસ્ટલ એરિયામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંદેશો ફેલાવી રહ્યા છે યુવાનો

લોકોને દરિયાઈ પ્રદુષણ અટકાવવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે આપે છે સંદેશ

11 દિવસના આ પ્રવાસમાં આ ટીમ માર્ગમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને દરિયાઇ પ્રદૂષણ સામે લડવા માટે અને તેના ઉકેલ માટેની ચર્ચા કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળવાનો પણ લોક સંદેશો આપી રહ્યા છે. આ ઉપરાંત કોવિડ રોગચાળાના પડકારજનક સમયને પણ સમજીને ટીમ લોકોને કોરોનાથી સલામત રહેવા અને સાવચેતીના પગલા લેવા અને સરકારના માર્ગદર્શિકાનું પાલન કરવા અંગે પણ જાગૃતિ ફેલાવી રહ્યો છે. આ અભિયાન દરમિયાન ટીમ રસીકરણને પણ પ્રોત્સાહિત અંગે લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે. દરિયાઇ પટ્ટીના માર્ગે સાયકલ પરના આ અભિયાનમાં જોડાયેલા આ યુવાનોને લોકોએ પણ અભિનંદન પાઠવી રહ્યા છે.

સાયકલ સવારો ગાંધીજીની જન્મભૂમિ પર પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.