ETV Bharat / state

કૉંગ્રેસે 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કર્યું એલાન, મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરશે - Gujarat Assembly Elections 2022

કૉંગ્રેસે 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન કર્યું છે. આ અંગે કૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ માહિતી આપી હતી. સાથે જ તેમણે રાજ્યમાં સરકાર કોઈ કામ ન કરતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. Gujarat bandh call congress, congress leader Arjun Modhwadia, Arjun Modhwadia attacked on government.

કૉંગ્રેસે 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કર્યું એલાન, મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરશે

author img

By

Published : Sep 9, 2022, 9:05 AM IST

પોરબંદર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને હવે કૉંગ્રેસ આક્રમક મૂડમાં હોય (gujarat congress news) તેવું લાગી રહ્યું છે. કારણ કે, કૉંગ્રેસે મોંઘવારી, (inflation problem in gujarat ) બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં 10 સપ્ટેમ્બરે (શનિવારે) ગુજરાત બંધનું એલાન કર્યું છે. આ અંગે કૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ (Arjun Modhwadia attacked on government) જણાવ્યું હતું કે, લોકોના અનેક પ્રશ્નોમાં સરકારે કોઈ પગલા નથી ભર્યા. એટલે હવે આકરા પાણીએ પોરબંદર સહિત ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

તંત્ર કોઈ કામ નથી કરતું

આ મુદ્દાને લઈને બંધનું એલાન રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી (congress gujarat election) અને ભ્રષ્ટાચારના વિરોધમાં કૉંગ્રેસે ગુજરાત બંધનું એલાન (Gujarat bandh call congress) કર્યું છે. તેવામાં પોરબંદરમાં કૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ (congress leader Arjun Modhwadia) પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોંઘવારી (inflation problem in gujarat) સહિત લોકોના અનેક પ્રશ્નો છે, જેમાં સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

સરકારી કર્મચારીઓ ત્રાહિમામ્ પોકારી ગયા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત બેરોજગારી (congress gujarat election) અને ભ્રષ્ટાચારે ભરડો લીધો છે અને સરકારી કર્મચારીઓ પણ ત્રાહિમામ્ પોકારી (Arjun Modhwadia attacked on government) ગયા છે અને સરકાર દ્વારા માત્રને માત્ર મોટા મોટા વાયદાઓ આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું કામ થતું નથી.

તંત્ર કોઈ કામ નથી કરતું તેવામાં હવે ગુજરાત કૉંગ્રેસે 10 સપ્ટેમ્બરે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન (Gujarat bandh call congress) કર્યું છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લા કૉંગ્રેસ સમિતિના નેતાએ (congress leader Arjun Modhwadia) જણાવ્યું હતું કે, પોરબંદરમાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી ન કરાતી નથી. તેમ જ દિવસેને દિવસે શહેરમાં લોકોની(inflation problem in gujarat ) સમસ્યા વધતી જાય છે.

ભ્રષ્ટાચારથી લોકો પીડાઈ રહ્યા છે આ ઉપરાંત બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારીની (inflation problem in gujarat) સમસ્યાથી તમામ લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ સરકાર એક પણ નિર્ણય લેતી નથી. એટલે પોરબંદર સહિત ગુજરાતની જાહેર જનતાને આ બંધમાં (Gujarat bandh call congress) જોડાવા માટે અપીલ કરીએ છીએ. રોજગારી, જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નોમાં સરકારે કોઈ પગલા નથી લીધા તેવો પણ કૉંગ્રેસે આક્ષેપ કર્યો (congress gujarat election) હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.