રાણાવાવના હનુમાનગઢ ગામનો ભરત ગોઢાણીયા (ઊ.વ. 27) વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપરહણ કર્યાનો ગુનો નોંધાયો હતો. જે મામલે પોલીસે આજે તેની ધરપકડ કરી મૅડીકલ ચેક-અપ માટે પોરબંદરની સરકારી હૉસ્પિટલમાં લાવ્યા હતા. ત્યારે સાંજે 7 વાગ્યે આરોપી હૉસ્પીટલમાં પોલીસકર્મીને ધક્કો મારી અને નાસી છુટતા ચારે બાજુ ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચારે-બાજુ નાકાબંધી કરી છે, પરંતુ હજુ સુધી તે હાથ લાગ્યો નથી.
પોરબંદરની સરકારી હૉસ્પિટલમાંથી અપહરણનો આરોપી ફિલ્મી ઢબે પોલીસને ચકમો આપી ફરાર
પોરબંદરઃ કુતિયાણામાં સગીરા અપહરણના કેસમાં સંડોવાયેલા એક આરોપીને મૅડીકલ ચેક-અપ માટે પોરબંદરની સરકારી હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં આ આરોપી પોલીસકર્મીને ધક્કો મારી નાસી છુટતા ચકચાર મચી ગઈ છે.
રાણાવાવના હનુમાનગઢ ગામનો ભરત ગોઢાણીયા (ઊ.વ. 27) વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપરહણ કર્યાનો ગુનો નોંધાયો હતો. જે મામલે પોલીસે આજે તેની ધરપકડ કરી મૅડીકલ ચેક-અપ માટે પોરબંદરની સરકારી હૉસ્પિટલમાં લાવ્યા હતા. ત્યારે સાંજે 7 વાગ્યે આરોપી હૉસ્પીટલમાં પોલીસકર્મીને ધક્કો મારી અને નાસી છુટતા ચારે બાજુ ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચારે-બાજુ નાકાબંધી કરી છે, પરંતુ હજુ સુધી તે હાથ લાગ્યો નથી.
Location porbandar
પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં થી અપહરણ નો આરોપી પોલીસ ને ચકમો આપી નાસી છુટયો
નોંધ પ્રતીકાત્મક ફોટો મુકવો
કુતિયાણા માં સગીરા અપહરણ ના કેસ માં સંડોવાયેલા એક આરોપી ને મેડીકલ ચેક અપ માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે તે પોલીસકર્મી ને ધક્કો મારી નાસી છુટતા ચકચાર મચી ગઈ છે
રાણાવાવ ના હનુમાનગઢ ગામે રહેતો ભરત ચના ગોઢાણીયા (ઉવ ૨૭)નામના શખ્શ વિરુધ કુતિયાણા પોલીસ મથક માં સગીરા ના અપરહણ અંગે નો ગુન્હો અગાઉ નોંધાયો હતો જે મામલે પોલીસે આજે તેની ધરપકડ કરી અને તેને મેડીકલ ચેક અપ માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે સાંજે સાતેક વાગ્યે અહી થી તે પોલીસ ને ધક્કો મારી અને નાસી છુટ્યો હતો જેને પગલે ભારે ચકચાર મચી ગઈ છે પોલીસે તેને ઝડપી લેવા માટે ચારે બાજુ નાકાબંધી કરી છે પરંતુ હજુ સુધી તે હાથ લાગ્યો નથી