ETV Bharat / state

અટેક માજી સૈનિક સંગઠને કારગિલ વિજય દિવસની કરી ઉજવણી - પોરબંદર

પોરબંદર: જિલ્લામાં અટેક માજી સૈનિક સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અટેક માજી સૈનિક સંગઠનમાં જોડાયેલા લશ્કરના પૂર્વ સૈનિકો સહિત અન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અટેક માજી સૈનિક સંગઠને કારગિલ વિજય દિવસની કરી ઉજવણી
author img

By

Published : Jul 28, 2019, 1:15 AM IST

પોરબંદરમાં ખીજડી પ્લોટ ખાતે આવેલા એક માજી સૈનિક સંગઠનની ઓફિસ પાસે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં કારગિલ વિજય દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને સેનાના જવાનોએ કારગિલ યુદ્ધ સમયે જે બલિદાન આપ્યું હતું તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કારગિલ યુદ્ધ દરમિયાન તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ વધુમાં વધુ યુવાનો લશ્કરમાં જોડાઈ તેવું આહ્વાન પણ માજી સૈનિકોએ કર્યુ હતું.

Intro:અટેક માજી સૈનિક સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસ ની ઉજવણી

પોરબંદરમાં અટેક માજી સૈનિક સંગઠન દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરાઈ હતી જેમાં અટેક માજી સૈનિક સંગઠનમાં જોડાયેલ લશ્કરના પૂર્વ સૈનિકો સહિત અન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહયા હતા

પોરબંદરમાં ખીજડી પ્લોટ ખાતે આવેલ એક માજી સૈનિક સંગઠન ની ઓફિસ પાસે કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારગીલ વિજય દિવસ ની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને સેનાના જવાનોએ કારગીલ યુદ્ધ સમયે જે બલિદાન આપ્યું હતું તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને કારગીલ યુદ્ધ દરમિયાન તમામ શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વધુમાં વધુ યુવાનો લશ્કરમાં જોડાઈ તેઓ આહવાન પણ માજી સૈનિકોએ કર્યુ હતુંBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.