- પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સમયસર વેરો ન ભરાતા પાંચ મિલકતો સિલ કરાઈ
- અનેકવાર અપાઈ હતી નોટિસ છતાં વેરો ન ભર્યો
- કુલ 3,53,713 રૂપિયા ની કિંમતનો સમય સર વેરો ન ભરાતા મિલકતો કરાઈ સિલ
પોરબંદરઃ પોરબંદર નગરપાલિકા દ્વારા નિયમિત વેરો લેવાતો હોય છે. જેમાં નિયત સમય પર વેરો ન ભરનારને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરનાર પાંચ લોકોની મિલકત પાલિકા અધિકારીઓ દ્વારા સિલ કરવામાં આવી હતી.
ધી ગુજરાત મ્યુનિસિપલ એકટ 133ની કલમ 5 હેઠળ મિલકત કરાઈ સિલ
પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા મિલકત પર નિયમિત વેરો ન ભરનારને નોટિસ ફાળવવામાં આવી હતી.પરંતુ નોટીસ ફળવાયાના પંદર દિવસ બાદ પણ રકમ ચૂકવણી ન કરતા ધી ગુજરાત મ્યુનિસિપલ એકટ 133ની કલમ 5 હેઠળ મિલકત કરાઈ સિલ કરવામાં આવી છે.
કઈ કઈ મિલકત સિલ કરાઈ
મિલકતોનો નિયમિત વેરો ન ભરી શકેલ મિલકતો માં કેતન શશીકાંત હાથીની 75,971 મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વડીના 1,74,760 તથા નીતિન રામજી જોશી 49,823 તથા અવધ મિનરલ પ્રાલી 27416 તથા રણમલભાઈ મુરુભાઈ કારાવદરાને 25,743 મળી કુલ 3,53,713 રૂપિયાની વેરાની રકમ લાંબા સમયથી ન ભરતા નગરપાલિકાના અધિકારીઓએ આ મિલકતો સિલ કરી છે.
પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સમયસર વેરો ન ભરાતા પાંચ મિલકતો સિલ કરાઈ
પોરબંદર નગરપાલિકા દ્વારા નિયમિત વેરો લેવાતો હોય છે. જેમાં નિયત સમય પર વેરો ન ભરનારને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરનાર પાંચ લોકોની મિલકત પાલિકા અધિકારીઓ દ્વારા સિલ કરવામાં આવી હતી.
porbandar