ETV Bharat / state

ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અંતર્ગત જૂનથી ઓગષ્ટ સુધી યાંત્રીક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ - nimesh gondaliya

પોરબંદરઃ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અંતર્ગત દરિયા કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 10 જૂન થી 15 ઓગસ્ટ 2019 સુધી યાંત્રીક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર મદદનીશ મત્સ્યદ્યોગ નિયામક પોરબંદર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે.

જૂનથી ઓગષ્ટ સુધી યાંત્રીક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ
author img

By

Published : Jun 5, 2019, 1:49 AM IST

મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા લગાવેલા આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ અને પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. તેમજ આ પ્રતિબંધનો ભંગ કરનારને રુપિયા ૫૦ હજાર સુધીનો દંડ તથા બોટ-હોડીનું લાયસન્સ રદ્દ કરવા તેમજ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા વધુમાં જણાવાયું છે.

ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અંતર્ગત જૂનથી ઓગષ્ટ સુધી યાંત્રીક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ

LOCATION_PORBANDAR
૧૦ જૂન થી ૧૫ ઓગસ્ટ-૧૯ સુધી યાંત્રીક બોટો દ્રારા થતી માછીમારી પર પ્રતિબંધ

       પોરબંદર તા.૦૪, ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ અંતર્ગત દરિયા કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૧૦ જૂન થી ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ સુધી યાંત્રીક બોટો દ્રારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર મદદનીશ મત્સ્યદ્યોગ નિયામક પોરબંદર દ્રારા પ્રતિબંધ ફરમાવાયો છે.

        આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રીક એક લકડી હોડી અને શઢવાળી હોડી) ને અને પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે રૂા.૫૦ હજાર સુધીનો દંડ તથા બોટ-હોડીનું લાયસન્સ રદ કરવા તેમજ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી દ્રારા વધુમાં જણાવાયું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.