વાતાવરણમાં પલટા ના કારણે પોરબંદર ના માછીમારો એ સતર્કતા દાખવી પોરબંદર દરિયામાં રહેલા 37નાની બોટ અને 22 મોટી બોટ સાથે કિનારે પરત ફર્યા હતા ત્યારે દરિયા કિનારે બોટ અને નાની હોડીઓના થપ્પા જોવા મડ્યા હતા. જ્યારે 777 જેટલી બોટ અને 4800 જેટલા માછીમારો હજુ પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે. હવામાનમાં પલટાથી માછીમારી વ્યવસાયમાં પણ ફટકો પડ્યો છે.
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, પોરબંદરમાં માછીમારોની બોટ કિનારે ફરી
પોરબંદરઃ છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન પણ વધુ વેગે ફૂંકાયો છે, ત્યારે એકા એક વાતાવરણમાં પલટો આવતા પોરબંદરના દરિયામાં માછીમારી કરતા માછીમારો બોટ લઈને કિનારે પરત ફર્યા છે.
સ્પોટ ફોટો
વાતાવરણમાં પલટા ના કારણે પોરબંદર ના માછીમારો એ સતર્કતા દાખવી પોરબંદર દરિયામાં રહેલા 37નાની બોટ અને 22 મોટી બોટ સાથે કિનારે પરત ફર્યા હતા ત્યારે દરિયા કિનારે બોટ અને નાની હોડીઓના થપ્પા જોવા મડ્યા હતા. જ્યારે 777 જેટલી બોટ અને 4800 જેટલા માછીમારો હજુ પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે. હવામાનમાં પલટાથી માછીમારી વ્યવસાયમાં પણ ફટકો પડ્યો છે.
Location : porbandar
વાતાવરણ માં પલટા ના કારણે પોરબંદર માં માછીમારો ની બોટ કિનારે ફરીછેલા બે દિવસ થી હવામાન ની આગાહી મુજબ વાતાવરણ માં પલટો આવ્યો છે અને પવન પણ વધુ વેગે ફૂંકાયો છે ત્યારે એકા એક વાતાવરણ માં પલટો આવતા પોરબંદર ના દરિયામાં માછીમારી કરતા માછીમારો બોટ લઈ ને કિનારે પરત ફર્યા છે
વાતાવરણ માં પલટા ના કારણે પોરબંદર ના માછીમારો એ સતર્કતા દાખવી પોરબંદર દરિયામાં રહેલ 37નાની બોટ અને 22 મોટી બોટ કિનારે પરત ફરી હતી ત્યારે દરિયા કિનારે બોટ અને નાની હોડીઓ ના થપ્પા લાગ્યા છે જ્યારે 777 જેટલી બોટ અને 4800 જેટલા માછીમારો હજુ પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે હવામાન માં પલટા થી માછીમારી વ્યવસાયમાં પણ ફાટકો પડ્યો છે