સામાન્ય માણસોને હિન્દીભાષીઓ દ્વારા ફોન આવતા હોય છે, અને અમુક રૂપિયા બેંકમાં જમા કરાવવાના છે. તેવી લાલચ અપાતી હોય છે. પરંતુ હવે આ હિન્દીભાષી ગઠિયાઓ પોલીસને જ પોતાનો શિકાર બનાવી રહ્યા છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ PI પી.ડી દરજીને ગત તારીખ 30- 6- 2019 ના રોજ એક હિન્દીભાષીનો ફોન આવ્યો હતો, અને જણાવ્યું હતું, કે 6 કાર અને 11 બાઇક બાબતે માહિતી આપવા માગું છું. આ સાથે ક્હ્યુ કે તમે છટકું ગોઠવી ત્રણેય આરોપીને પકડી લો. આવી ખોટી બાતમી આપી રૂપિયા પડાવાની દાનત હોવાનું જાણવા મળ્યું હતું. અને ટોચના અધિકારીઓ પાસે પણ આરોપીઓને પકડવાની લાલચ આપી છેતરપિંડી કરવાની કોશિષ કરવાથી આ અજાણ્યા હિન્દીભાષી શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે.
પોલીસને ફોન કરી પરપ્રાતિંય શખ્સે કર્યો છેતરપીંડીનો પ્રયાસ
પોરબંદરઃ શહેરમાં એક હિન્દી ભાષી શખ્સે લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ PIને જ ફોન કરી બેંકમાં રૂપિયા જમા કરવાનું કહ્યું હતું. આ શખ્સે છેતરપિંડીની કોશિશ કરતા હિન્દી ભાષી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
સામાન્ય માણસોને હિન્દીભાષીઓ દ્વારા ફોન આવતા હોય છે, અને અમુક રૂપિયા બેંકમાં જમા કરાવવાના છે. તેવી લાલચ અપાતી હોય છે. પરંતુ હવે આ હિન્દીભાષી ગઠિયાઓ પોલીસને જ પોતાનો શિકાર બનાવી રહ્યા છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ PI પી.ડી દરજીને ગત તારીખ 30- 6- 2019 ના રોજ એક હિન્દીભાષીનો ફોન આવ્યો હતો, અને જણાવ્યું હતું, કે 6 કાર અને 11 બાઇક બાબતે માહિતી આપવા માગું છું. આ સાથે ક્હ્યુ કે તમે છટકું ગોઠવી ત્રણેય આરોપીને પકડી લો. આવી ખોટી બાતમી આપી રૂપિયા પડાવાની દાનત હોવાનું જાણવા મળ્યું હતું. અને ટોચના અધિકારીઓ પાસે પણ આરોપીઓને પકડવાની લાલચ આપી છેતરપિંડી કરવાની કોશિષ કરવાથી આ અજાણ્યા હિન્દીભાષી શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે.
સામાન્ય માણસો ને હિન્દીભાષીઓ દ્વારા ફોન આવતા હોય છે અને અમુક રૂપિયા બેંકમાં જમા કરાવવાના છે તેવી લાલચ અપાતી હોય છે પરંતુ હવે આ હિન્દીભાષી ગઠિયાઓ પોલીસને જ પોતાનો શિકાર બનાવી રહ્યા છે પોરબંદરમાં એક હિન્દીભાષી શખ્સે લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ અને જ ફોન કરી બેંકમાં રૂપિયા જમા કરવાનું કહ્યું અને છેતરપિંડીની કોશિશ કરી આ અંગે હિન્દી ભાષી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે
Body:પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ પી.ડી દરજીને ગત 30 6 2019 ના રોજ એક હિન્દીભાષી નો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે છ કાર અને 11 બાઇક અને બે અત્યાર બાબતે માહિતી આપવા માગું છું અને આરોપીઓને પકડાવી આપ શું અમે કાર લઇને શોધો કરવા આવીએ છીએ તમે છટકું ગોઠવી ત્રણેય આરોપીને પકડી લેજો કારના 15000 રૂપિયા શોધો કરવાના બહાને લઈ આવું છું અમે મુંબઈ છીએ હું ચૂકવી દઉં છું બાકીના ચૂકવવાના થતા ત્રણ લાખ રૂપિયા પોરબંદર થી સંબંધી પાસેથી અપાવી દઈશ પરંતુ હાલ હાથ પર રૂપિયા નથી જેથી મારા ખાતામાં ૧૫ હજાર રૂપિયા જમા કરાવી દો રૂપિયા મળતા જ મેં પોરબંદર રવાના થઈ શું એમ કહી પોતાના whatsapp પરથી કાર ના ફોટા મોકલ્યા હતા અને એકાઉન્ટ નંબર પણ મોકલ્યા હતા પરંતુ જે તે વખતે પીઆઇ દરજી કામ માં હોવાથી રૂપિયા જમા કરાવ્યા ન હતા બાદમાં એલસીબી સ્ટાફ તેમજ પીએસઆઇ ચુડાસમાને આ અંગે વાત કરતા ચુડાસમાએ પણ કહ્યું હતું કે મને પણ આવો ફોન આવ્યો હતો મુંબઈના યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં 15000 રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું કે આવા આવા નવાર ફોન આવે છે અને હિન્દીભાષી શખસ રૂપિયા માટે ઉતાવળ કરતો હોય જેથી ખોટી બાતમી આપી રૂપિયા આપવાની દાનત હોવાનું જાણવા મળ્યું હતું અને ટોચના અધિકારીઓ પાસે પણ આરોપીઓને પકડવાની લાલચ આપી છેતરપિંડી કરવાની કોશિષ કરવાથી આ અજાણ્યા હિન્દીભાષી શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છેConclusion:પ્રતીકાત્મક ફોટો મુકવો