ETV Bharat / state

પોરબંદરમાં ખેડૂતો માટેની રાજ્ય સરકારની સોલાર હોમાલાઈટ યોજનાનો ફિયાસ્કો

author img

By

Published : Nov 28, 2019, 2:31 AM IST

પોરબંદર: પોરબંદર જિલ્લાના કોસ્ટલ એરિયાના નવાગામ, રાજપર, એરડા સહિતના ગામડાના 70 જેટલા ખેડૂતોએ વર્ષ 2017માં સોલાર હોમલાઈટ યોજનામાં 4500 રૂપિયા આપી ફોર્મ ભર્યા હતા. યોજનાની ગાઈડલાઇન્સ મુજબ જે ખેડૂતોને કાચા મકાન હોય તેમણે ખર્ચ કરી પાકા મકાન પણ બનાવ્યા હતા. તેમ છતાં ત્રણ વર્ષ બાદ પણ સરકારી તંત્ર દ્વારા યોજના અંગેની કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી આ વિશે જિલ્લા કાર્યપાલક ઈજનેર ડી.બી. કોડિયાતરને રજૂઆત કરવામાં આવતા તેમણે આગામી 15 દિવસમાં જવાબ આવશે તેમ જણાવ્યું હતું.

પોરબંદર, સોલાર હોમાલાઈટ યોજના
પોરબંદરના ખેડૂતો માટેની રાજ્ય સરકારની સોલાર હોમાલાઈટ યોજનાનો ફિયાસ્કો

એક તરફ સરકાર દ્વારા સોલાર વપરાશ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ યોજનાના ત્રણ વર્ષ બાદ પણ સરકારી તંત્ર દ્વારા આ અંગેની કાર્યવાહી ધરવામાં આવતી નથી. પોરબંદર જિલ્લાના કોસ્ટલ એરિયાના નવાગામ, રાજપર, એરડા સહિતના ગામડાના 70 જેટલા ખેડૂતોએ વર્ષ 2017માં સોલાર હોમલાઈટ યોજનામાં 4500 રૂપિયા આપી ફોર્મ ભર્યા હતા. જેમાં અનેક રજુઆત કર્યા બાદ પણ યોજના વિશેની કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગામના સરપંચ દ્વારા જિલ્લાની પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.

પોરબંદરના ખેડૂતો માટેની રાજ્ય સરકારની સોલાર હોમાલાઈટ યોજનાનો ફિયાસ્કો

એરડા ગામના માજી સરપંચ અરજણભાઈના જણાવ્યા અનુસાર આ યોજનાની ગાઈડલાઇન્સ મુજબ જે ખેડૂતોને કાચા મકાન હોય તેમણે ખર્ચ કરી પાકા મકાન પણ બનાવ્યા હતા. તેમ છતાં ત્રણ વર્ષ બાદ પણ સરકારી તંત્ર દ્વારા યોજના અંગેની કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પોરબંદરના ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા કાર્યપાલક ઈજનેર ડી.બી.કોડિયાતરને આ અંગે રજૂઆત કરવામાં આવતા તેમણે આગામી 15 દિવસમાં જવાબ આવશે તેમ જણાવ્યું હતું.

Intro:પોરબંદર ના ખેડૂતો માટે રાજ્ય સરકાર ની સોલાર હોમલાઈટ યોજનાનો ફિયાસ્કો

પોરબંદર જિલ્લાના કોસ્ટલ એરિયા ના નવાગામ રાજપર સહિત ના ગામો માં ખેડૂતો ને ખેતર માં ત્રણ વર્ષ પહેલાં રાજય સરકાર દ્વારા સોલાર હોમલાઈટ યોજના હેઠળ 4500 રૂપિયા ભર્યાં હતા જેમાં અનેક રજુઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ફરી ગામ ના સરપંચ દ્વારા જિલ્લા ની પીજીવીસીએલ કચેરી એ રજૂઆત કરવામાં આવી હતી

Body:પોરબંદર જિલ્લા ના કોસ્ટલ એરિયા ના નવાગામ રાજપર એરડા સહિત ના 70 જેટલા ખેડૂતો એ ત્રણ વર્ષ પહેલાં મેં માસ 2017 માં સોલાર હોમલાઈટ યોજના માં ફોર્મ ભર્યા હતા જેમાં સર્વે પણ કરવા માં આવ્યો હતો અને ખેડુત દીઠ 4500 રૂપિયા લેવામાં આવ્યા હતા અને એરડા ગામ ના માજી સરપંચ અરજણ ભાઈ ના જણાવ્યા અનુસાર આ યોજના ની ગાઈડ લાઇન્સ મુજબ જે ખેડૂતો ને કાચા મકાન હોય તેઓ એ ખર્ચા કરી પાકા મકાન બનાવ્યા હતા પરંતુ છતાં ત્રણ વર્ષ બાદ પણ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ત્યારે પોરબંદર ના સાંસદ અને ધારાસભ્ય ને પણ આ બાબતે રજુઆત કરવા માં આવી હતી અને આજે જિલ્લા કાર્યપાલક ઈજનેર ડી બી કોડિયાતર ને આ અંગે રજુઆત કરી હતી જેઓ એ જણાવ્યું હતું કે આગામી 15 દિવસ માં આ અંગે નો જે જવાબ ઉપરના વિભાગ માંથી આવશે તે અંગે ખેડૂતો ને જાણ કરવામાં આવશે.

Conclusion:એક તરફ સરકાર દ્વારા સોલાર વપરાશ માટે મોટી જાહેરાત કરવા માં આવે છે ત્યારે ત્રણ ત્રણ વર્ષ બાદ પણ ખેડૂતો ના 4500 હજાર રૂપિયા અંગે શુ થયું તેનો કોઈ રિફન્ડ પણ મળેલ નથી આથી આ યોજના માં કેટલા ખેડૂતો ના રૂપિયાનું શુ થયું તે આગામી સમય આવ્યે ખબર પડશે .હાલ તો ખેડૂતો રજુઆત કરી છે.

બાઈટ અરજણ ભાઈ (માજી સરપંચ એરડા ગામ પોરબંદર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.