ETV Bharat / state

પોરબંદરમાં બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા 92 લાખની સહાય

પોરબંદર: તારીખ 29 વર્ષ 2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહીત કરવા વિવિધ સહાય ચૂકવે છે. ત્યાારે પોરબંદર જિલ્લામાં ગત વર્ષ 1571 બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા રૂા.92.40 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

પોરબંદરમાં બાગાયતદાર ખેડૂતોને 92 લાખની ચૂકવાઇ સહાય
author img

By

Published : Jun 30, 2019, 3:38 AM IST

આ સહાય કૃષિ યાંત્રીકરણ સાથે ફળપાક વાવેતર જેવા પાવર ટ્રીલર આધુનિક ખરીદવા, હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે, મીની ટ્રેકટર ખરીદવા, ટીસ્યુ કલ્ચર રોપા ખરીદવા, મલ્ચીંગ જેવી આધુનિક ખેત પદ્ધતિઓ માટે સહાય ચૂકવાઇ હતી. ઉપરાંત ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય એટલા માટે ખેડૂત પોર્ટલ પર તમામ અરજીઓ મંગાવવામાં આવી હતી. સંપૂર્ણ પારદર્શકતાથી ડ્રો સિસ્ટમ દ્વારા ખેડૂતોની પસંદગી કરી સહાય ચૂકવવામાં આવે છે.

Intro:પોરબંદર જિલ્લામાં બાગાયતદાર ખેડૂતોને રૂા.૯૨ લાખની સહાય ચૂકવાઇ

પોરબંદર તા.૨૯, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના ઉદેશ સાથે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહીત કરવા વિવિધ સહાય ચૂકવે છે. પોરબંદર જિલ્લામાં ગત વર્ષ ૧૫૭૧ બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્રારા રૂા.૯૨.૪૦ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.
Body:
આ સહાય કૃષિ યાંત્રીકરણ સાથે ફળપાક વાવેતર જેમાં પાવર ટ્રીલર જેવા આધુનિક ખરીદવા, હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે, મીની ટ્રેકટર ખરીદવા, ટીસ્યુ કલ્ચર રોપા ખરીદવા, મલ્ચીંગ જેવી આધુનિક ખેત પધ્ધતીઓ માટે સહાય ચૂકવાઇ હતી. ઉપરાંત ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય એટલા માટે આઇ ખેડૂત પોર્ટલ પર તમામ અરજીઓ મંગાવવામાં આવી હતી. અને સંપૂર્ણ પારદર્શકતાથી ડ્રો સીસ્ટમ દ્રારા ખેડૂતોની પસંદગી કરી સહાય ચૂકવવામાં આવે છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.