ETV Bharat / state

પોરબંદરમાં પાંચ મહિનામાં 2.21 કરોડની વીજચોરી ઝડપાઈ - pbr

પોરબંદરઃ જિલ્લામાં PGVCL દ્વારા દર મંગળવારે સર્કલ ઓફિસર દ્વારા 20 ટુકડીઓ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત બુધવારે અને ગુરૂવારે પણ ચાર ડિવિઝનમાં PGVCL દ્વારા ટુકડીઓ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ગત 5 માસમાં 2.21 કરોડની વીજચોરી પોરબંદર PGVCLએ ઝડપી  પાડી છે.

પોરબંદરમાં પાંચ માસમાં અધધ... વીજચોરી ઝડપાઈ
author img

By

Published : Jun 7, 2019, 8:03 PM IST

પોરબંદર PGVCLના ડેપ્યુટી ઇજનેર નાગાજણ પરમારે જણાવ્યું કે, પોરબંદર PGVCL હસ્તકના કુલ 4 ડિવિઝન આવેલા છે. જેમાં ગ્રામ્ય પોરબંદર શહેરમાં માંગરોળ અને કેશોદનો સમાવેશ થાય છે. જેમાં પોરબંદર પીજીવીસીએલ દ્વારા પાંચ માસમાં 1862 સ્થળે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

પોરબંદરમાં પાંચ મહિનામાં 2.21 કરોડની વીજચોરી ઝડપાઈ

જેમાં માધવપુર વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણમાં પાવરચોરી મિલ્ક પ્લાન્ટમાં કોમર્શિયલ હેતુનો ભંગ થવા બદલ આ ઉપરાંત ચોરવાડમાં હોલીડે કેમ્પ નજીક દુધેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રિના સમયે ચેકિંગ હાથ ધરતાં ઝીંગા ફાર્મમાં વીજ વપરાશ કરીને વીજ ચોરી કરતા શખ્સો સહિત હાઈવે હોટેલ ઉપરાંત વીજ ચોરી કરનાર શખ્સો સામે પાંચ માસમાં 2,21,88,395 રૂપિયાની વીજચોરી ઝડપી હતી. સમગ્ર ચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Intro:પોરબંદરમાં પાંચ માસમાં 2.21 કરોડની વીજચોરી ઝડપાઈ

પોરબંદર જિલ્લા પીજીવીસીએલ દ્વારા દર મંગળવારે સર્કલ ઓફિસર દ્વારા 20 ટુકડીઓ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવે છે આ ઉપરાંત બુધવારે અને ગુરુવારે ચાર ડિવિઝનમાં પીજીવીસીએલ દ્વારા ટુકડીઓ બનાવી ચેકિંગ હાથ ધરાય છે જેમાં ગત 5 માસમાં 2.21 કરોડની વીજચોરી પોરબંદર pgvcl એ ઝડપી છે

Body:પોરબંદર pgvcl ના ડેપ્યુટી ઇજનેર નાગાજણભાઇ પરમારે જણાવ્યું હતું કે પોરબંદર pgvcl હસ્તક ના કુલ ૪ ડિવિઝન આવેલા છે જેમાં ગ્રામ્ય પોરબંદર શહેર માંગરોળ અને કેશોદ નો સમાવેશ થાય છે પોરબંદર પીજીવીસીએલ દ્વારા પાંચ માસમાં 1862 સ્થળે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં માધવપુર વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણમાં પાવરચોરી મિલ્ક પ્લાન્ટમાં કોમર્શિયલ હેતુ નો ભંગ થવા બદલ આ ઉપરાંત ચોરવાડમાં હોલીડે કેમ્પ નજીક દુધેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રિના સમયે ચેકિંગ હાથ ધરતાં ઝીંગા ફાર્મ માં વીજ વપરાશ કરીને વીજ ચોરી કરતા શખ્સો સહિત હાઈવે હોટેલ ઉપરાંત વીજ ચોરી કરનાર શખ્સો સામે પાંચ માસમાં 2 21 88 395 રૂપિયાની વીજચોરી ઝડપી હતી ચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Conclusion:બાઈક નાગાજણભાઇ પરમાર ડેપ્યુટી ઈજનેર પોરબંદર pgvcl
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.