ETV Bharat / state

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કપાયું પાણીનું કનેકશન, દર્દીઓને હાલાકી...

પોરબંદરનાઃ પોરબંદરના કુતિયાણા તાલુકા આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણી તંગી જોવા મળી રહી છે. આ તરફ  કાળઝાર ગરમી પડી  રહી છે અને બીજી તરફ પાણી તંગીએ  લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. તેવામાં કુતિયાણા સામુહિક આરોગય કેન્દ્રમાં પાણીનું કનેકશન કપાતા આરોગય કેન્દ્ર જાણે પાણી વગર નિરાધાર થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આરોગ્ય  કેન્દ્રનો અગાવનો 4 લાખ જેવો વેરો બાકી હોય એના નગરપાલિકા દ્વારા અવારનવાર લેખિતમાં નોટિસ આપવામાં હતી, પરંતુ આરોગ્ય કેન્દ્ર દ્વારા પાણી વેરો ન ભરાતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કનેકશન રદ કરવામાં આવ્યું હતું.

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 4 દિવસથી પાણી કનેકશન કપાતા,દર્દીઓ પરેશાન
author img

By

Published : May 4, 2019, 11:49 AM IST

Updated : May 4, 2019, 2:30 PM IST

4 દિવસથી કનેક્શન કપાતા લોકોમાં મુશ્કેલી વધી છે. કુતિયાણા તાલુકો 42 ગ્રામ્ય વિસ્તાર ધરાવે છે અને માત્ર જીવાદોરી સમાન એક જ આરોગ્ય કેન્દ્ર છે. એમાં પણ ડિલેવરી સહીત સામાન્ય ચેક અપ અને પી.એમની કામગીરી થાય છે. રોજ 300 કરતા વધુ ઓપીડીમાં દર્દીઓ આવતા હોય છે.આ કારણોસર રોજ 1000 લીટર જેટલા પાણીની જરૂરિયાત છે.

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 4 દિવસથી પાણી કનેકશન કપાતા,દર્દીઓ પરેશાન

પરંતુ કનેક્શન કપાતા અહીં પાણી ની તંગીના કારણે લેબોરેટરી સહીત તમામ સુવિધા બંધ કરવામાં આવી છે. આ કારણોસર ગરીબ લોકો ના છૂટકે બહાર જિલ્લામાં આવેલી અન્ય હોસ્પિટલ ખાતે જવાની જરૂર પડી રહી છે. હોસ્પિટલમાં 6 થી 7 પાણીના બોર છે. પરંતુ તે તમામ બોરમાં પાણી નથી.

આ મુદ્દે કુતિયાણા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પૂછતા તેમને જણાવ્યું હતું કે અમે અવાર નવાર રજુઆત કરી હતી.પરંતુ 4 લાખથી વધુ વેરો બાકી હોવાના કારણે તેમનું કનેકશન આપેલ હજી પણ હોસ્પિટલ દ્વારા 50 ટકા રકમ ભરપાઈ કરવામાં આવશે તો અમે કનેકશન આપવા તૈયાર છે અને અમે માનવતા હિસાબે હોસ્પિટલને રોજ એક ટેન્કર પાણીનું આપવા તૈયાર છે.

હાલ સરકારી કચેરીના ના મામલા આમ જનતા પીસાય રહી છે કેમ કે પાણીના હિસાબે હોસ્પિટલ સતાધીશો કમિશનર સુધી રજુઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી તો નગરપાલિકા પણ ભરપાઈ રકમ વિના કનેકશન આપવા તૈયાર નથી જેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.

પાણી સમસ્યા લઇને કોંગ્રેસ પણ આગળ આવી છે અને પાણીનું કનેકશન લઇ તેમને પણ વિરોધ વ્યક્ત કર્યો છે.કલેક્ટરને રજુવાત કરવામાં આવી છે કે 2 દિવસમાં પાણીનું કનેકશન નહિ આપવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

LOCATION_PORBANDAR

કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ચાર દિવસ થી પાણી કનેકશન કપાતા,
દર્દીઓ પરેશાન : કનેકશન નહિ અપાય તો કોંગ્રેસે કરી  ધરણા ની ચીમકી  

પોરબંદરના  કુતિયાણા તાલુકા આ વર્ષે ઓછા વરસાદ ને કારણે પાણી તંગી જોવા મળી રહી છે કે તરફ  કાળજાર ગરમી પડી  રહી છે અને બીજી તરફ પાણી તંગી  લોકો ને મુશ્કેલીમાં મૂકી   રહી છે તેવા માં કુતિયાણા સામુહિક આરોગય કેન્દ્ર પાણી નુ કનેકશન કપાતા આરોગય કેન્દ્રં જાણે પાણી વગર  નિરાધાર થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે  આરોગ્ય  કેન્દ્રં  નો અગાવ નો ચાર લાખ જેવો વેરો બાકી હોય એન નગર પાલિકા દ્વારા અવારનવાર લેખિત માં નોટિસ આપેલ પરંતુ આરોગ્ય કેન્દ્રં દ્વારા પાણી વેરો નહિ ભરાતા નગર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કનેકશન રદ કરેલ 

ચાર દિવસ થી કનેક્શન  કપાતા લોકો માં મુશ્કેલી વધી છે  કુતિયાણા તાલુકો 42 ગ્રામ્ય વિસ્તાર ધરાવે છે અને માત્ર જીવાદોરી  સમાન એક જ  આરોગ્ય કેન્દ્ર  છે તેમાં ડીલેવરી સહીત સામાન્ય ચેક અપ અને  પી.એમ ની  કામગીરી  થાય છે રોજ 300 કરતા વધુ ઓપીડી થાય છે જેમાં રોજ 1000 લીટર જેટલું પાણી જરૂરિયાત છે પરંતુ કનેક્શન  કપાતા અહીં પાણી  ની  તંગી  ના કારણે લેબોરેટરી સહીત તમામ સુવિધા બંધ કરવામાં આવી છે જેના હિસાબે ગરીબ લોકો ના છૂટકે બહાર જિલ્લા માં હોસ્પિટલ ખાતે  જવાની જરૂર પડી રહી  છે હોસ્પિટલ માં છ થી સાત પાણી ના બોર છે પરંતુ તે તમામ બોર માં પાણી નથી  

 આ મુદ્દે કુતિયાણા નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પૂછતાં તેમને જણાવ્યું હતું કે અમે અવાર નવાર રજુવાત કરી છે પરંતુ ચાર લાખ થી વધુ વેરો બાકી હોવાના કારણે તેમનું કનેકશન આપેલ હજુ પણ હોસ્પિટલ દ્વારા 50 ટકા રકમ ભરપાઈ કરે તો અમે કનેકશન આપવા તૈયાર છે  અને અમે માનવતા હિસાબે હોસ્પિટલ ને રોજ એક ટેન્કર પાણીનું આપવા તૈયાર છે 

હાલ સરકારી કચેરીના ના મામલા આમ જનતા પીસાય રહી છે કેમ કે પાણી ના હિસાબે હોસ્પિટલ સતાધીશો  કમિશનર  સુધી રજુવાત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તો નગર પાલિકા પણ ભરપાઈ કાર્ય વિના કનેકશન આપવા ત્યાર નથી જેનો ભોગ આમ જનતા બની રહી છે 

પાણી સમસ્યા લઇ ને કોંગ્રેસ પણ આગળ આવી છે અને પાણી નું કનેકશન લઇ તેમને પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને કલેક્ટર ને રજુવાત  કરી છે કે પાણી બે દિવસ માં કનેકશન નહિ આપવામાં આવે તો કોંગ્રેસ  દ્વારા  ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે 

બાઈટ 01 નાથ ભાઈ ઓડેદરા ( કૉંગેસ આગેવાન)
બાઈટ 02 દેવાયત નંદાણીયા 
બાઈટ 03 વિપુલ જોશી (ચીફ ઓફિસર )

Last Updated : May 4, 2019, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.