ETV Bharat / state

NCC કેડેટ્સ દ્વારા ગાંધીજીની કર્મભૂમિથી નીકળેલી સાયકલ રેલી પહોંચી જન્મભૂમિ - NCC

પોરબંદર: ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે NCC ડાયરેક ગુજરાત દાદરા નગર હવેલી દીવ અને દમણ દ્વારા આયોજિત NCC કૅડેટ દ્વારા ગાંધીજીની કર્મભૂમિથી જન્મભૂમિ સુધી સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં દાંડીથી NCCના 13 જવાનો સાથે તારીખ 19ના રોજ નિકળી હતી. જે આજે રવિવારે 29 સપ્ટેમ્બરના રોજ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરાયું હતું.

Porbandar
author img

By

Published : Sep 29, 2019, 5:07 PM IST

આ રેલીમાં NCCના તમામ કેડેટ્સમાં 6 યુવાનો અને 5 યુવતીઓ હતી અને સાથે બે NCCના અધિકારીઓ હતાં. ઠેર ઠેર પહોંચી આ યુવાનોએ ગાંધીજીના જીવન મૂલ્યો શ્રમ સ્વચ્છતા અને સત્ય અહિંસા જેવા વિચારો લોકોમાં ફેલાવ્યા હતાં. આ ઉપરાંત શેરી નાટક અને ચર્ચાઓ કરીને અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં. કીર્તિ મંદિરે આ તમામ યુવાનોનું સ્વાગત કરી NCCના મેજર એડિશનલ ડાઈરેકટર જનરલ રોય જોસેફના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતાં.

NCC કેડેટ્સ દ્વારા ગાંધીજીની કર્મભૂમિથી નીકળેલી સાયકલ રેલી પહોંચી જન્મભૂમિ

Intro:એનસીસી દ્વારા ગાંધીજીની કર્મભૂમિ થી નીકળેલ સાયકલ રેલી જન્મભૂમિ પહોંચી

ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ncc ડાયરેક ગુજરાત દાદરા નગર હવેલી દીવ અને દમણ દ્વારા આયોજિત એનસીસી કૅડેટ દ્વારા ગાંધીજીની કર્મભૂમિ થી જન્મભૂમિ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું જે ગાંધીજીની કર્મભૂમિ દાંડીથી એનસીસીના 13 જવાનો સાથે તારીખ 19 ના રોજ નિકળી હતી જે આજ રોજ તારીખ 29 સપ્ટેમ્બરના રોજ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે પહોંચી હતી જ્યાં તેનું સ્વાગત કરાયું હતું

આ રેલીમાં એનસીસી ના તમામ કેડેટ્સમાં 6 યુવાનો અને 5 યુવતીઓ હતી અને સાથે બે એનસીસી ના અધિકારીઓ હતા ઠેર ઠેર પહોંચી આ યુવાનો એ ગાંધીજી ના જીવન મૂલ્યો શ્રમ સ્વચ્છતા અને સત્ય અહિંસા જેવા વિચારો લોકો માં ફેલાવ્યા હતા આ ઉપરાંત શેરી નાટક અને ચર્ચાઓ કરી ને અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા તો કીર્તિ મંદિર આ તમામ યુવાનો નું સ્વાગત કરી એન સીસી ના મેજર એડિશનલ ડાઈરેકટર જનરલ રોય જોસેફ ના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા
Body:.બાઈટ એડિશનલ મેજર જનરલ એનસીસી રોય જોસેફ
બાઈટ અન્ડર ઓફીસર મેઘના પઢીયાર
બાઈટ અન્ડર ઓફિસર મીત ચૌહાણConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.