ETV Bharat / state

Corona Warriors Porbandar: નર્સિંગ વિદ્યાર્થીઓને ન ચૂકવાયું 4 મહિનાનું મહેનતાણું, NSUI સાથે મળી કર્યો અનોખી રીતે વિરોધ

પોરબંદર ખાતે નર્સિંગના 57 વિદ્યાર્થીઓ (Nursing Students Porbandar)એ NSUI સાથે મળીને 4 મહિનાનું મહેનતાણું (NSUI Porbandar Protest) ચૂકવવાની માંગ કરી હતી. આ વિદ્યાર્થીઓએ કોરોના મહામારીમાં રસી (Vaccination In Porbandar) આપવાનું કામ કર્યું હતું. અનેકવાર રજૂઆતો છતાં મેહનાતાણું ન ચૂકવાતા આખરે વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો.

Corona Warriors Porbandar: નર્સિંગ વિદ્યાર્થીઓને ન ચૂકવાયું 4 મહિનાનું મહેનતાણું, NSUI સાથે મળી કર્યો અનોખી રીતે વિરોધ
Corona Warriors Porbandar: નર્સિંગ વિદ્યાર્થીઓને ન ચૂકવાયું 4 મહિનાનું મહેનતાણું, NSUI સાથે મળી કર્યો અનોખી રીતે વિરોધ
author img

By

Published : Jan 10, 2022, 9:11 PM IST

પોરબંદર: કોરોના (Corona In Gujarat) જેવી મહામારીમાં જીવના જોખમે રસી આપવા જતા નર્સિંગના 57 વિદ્યાર્થીઓ (Nursing Students Porbandar)ને 4 મહિનાનું મહેનતાણું ચૂકવવાની અનેકવાર માંગ કરવામાં આવી હતી. અનેકવારની રજૂઆતો છતાં અધિકારીઓએ યોગ્ય જવાબ આપ્યો નહોતો. આ કારણે આજે પોરબંદર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ NSUI સાથે મળીને હલ્લો (NSUI Porbandar Protest) બોલાવ્યો હતો.

પોરબંદર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ NSUI સાથે મળીને હલ્લો બોલાવ્યો હતો.

કોરોના દરમિયાન વેક્સિન આપવા જતી હતી વિદ્યાર્થિનીઓ

વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયત કચેરી (District Panchayat Office Porbandar)એ આરોગ્ય અધિકારી કચેરી પાસે બેસી રામધૂન બોલાવી હતી. કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થિનીઓ (Protest By Nursing Students At Porbandar) અનેક સમસ્યાઓ સામે લડી વેક્સિન આપવા જતી હતી. પોરબંદરમાં વેક્સિન મહાકેમ્પ (Vaccine Mega Camp At Porbandar)નું આયોજન થતા અને ઠેર ઠેર જ્યાં કહે ત્યાં વેક્સિન આપવા માટે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જતા અને કપરી પરિસ્થિતિમાં પણ તેઓએ વેક્સિન (Vaccination In Porbandar) લગાવી કોરોના વોરિયર્સની (Corona Warriors Porbandar) કામગીરી કરી હતી.

આ પણ વાંચો: ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો :10 પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે લવાયા, કરાશે પૂછપરછ

આંદોલન ઉગ્ર કરવાની આપી ચીમકી

57 વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો લઈ સૂત્રોચાર કર્યા હતા.

વિદ્યાર્થીઓના મહેનતાણા અંગે કોઈ યોગ્ય નિર્ણય કરવામાં ન કરવામાં આવતા આજે 57 વિદ્યાર્થીઓએ ઉગ્ર બની હાથમાં બેનરો લઈ સૂત્રોચાર કર્યા હતા. હજુ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ NSUIના પ્રમુખે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Porbandar Hospital Video Viral: પોરબંદરની હોસ્પિટલમાં કેદીઓને સુવિધા મળતી હોવાનો વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.