ETV Bharat / state

પોરબંદરમાં પાકધોવાણ, પાકવીમો અને ઘાસચારા બાબતે કોંગ્રેસના ધરણા - પાક નિષ્ફળ

પોરબંદર: જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામની જમીનમાં ધોવાણ થયું છે. જમીનની સાથે એમના ખેતીવાડીના સાધનોને પણ નુકસાન થયું છે. સતત એક મહિના સુધી પડેલા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે. ખાસ કરીને પોરબંદરના ઘેડ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. મંગળવારે જિલ્લા કોંગ્રેસે કલેકટર કચેરી સામે પાક વીમો, ઘાંસચારો અને પાક ધોવાણનું સર્વે કરવાની માગ સાથે ધરણા કર્યાં હતાં.

કોંગ્રેસના ધરણા
author img

By

Published : Oct 15, 2019, 6:03 PM IST

પોરબંદર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જૂન મહિનામાં પડેલા સામાન્ય વરસાદ પહેલા ખેડૂતોએ વાવણી કરીં હતી. ત્યારબાદ સતત એક મહિના સુધી વરસાદ નહીં પડતાં વાવણી કરેલ તમામ પાક નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ ફરી વરસાદ પડતા ખેડૂતોએ બીજી વખત વાવણી કરીં હતી અને ખાતર બિયારણના મોટા પ્રમાણમાં ખર્ચા કર્યા હતાં.

પોરબંદરમાં પાકધોવાણ, પાકવીમો અને ઘાંસચારા બાબતે કોંગ્રેસના ધરણા

છેલ્લા એક મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે પાકનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. સરકાર દ્વારા પાક વીમા અંગે તાત્કાલીક પગલા લઈ સર્વે કરવામાં આવે તેવી માગ સાથે ખોડૂતોએ આક્ષેપ લગાવતા કહ્યું કે, પાક વીમા કંપની દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબ લોસ એસેસમેન્ટ ઓફિસરની નિમણુક હજૂ સુધી કરાવામાં આવી નથી. જેથી, આ નિમણુક તાત્કાલિક ધોરણે કરી આગળની કાર્યવાહી કરવામાં આવે.

Intro:પોરબંદર જિલ્લા માં પાકધોવાણ, પાકવીમાં,અને ઘાસચારા બાબતે કોંગ્રેસ ના ધરણા

પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામોની જમીનોને પૂરના કારણે ભારે પ્રમાણમાં ધોવાણ થયેલ છે આ જમીનો અને તેમના ખેતીવાડીના સાધનો પણ ભયંકર નુકસાન થયેલ છે સતત એક મહિના સુધી પડેલા વરસાદના કારણે પાક લાંબો સમય રહેવાથી પણ નાશ પામેલ છે ખાસ કરીને પોરબંદરના ઘેડ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂત ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સામે ધરણા યોજી પાક વીમા ઘાસચારો અને પાક ધોવાણ નું સર્વે કરવાની માંગ કરી હતી

Body:પોરબંદર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જૂન મહિનામાં સામાન્ય પડેલા પહેલા વરસાદમાં ખેડૂતો એ વાવણી કરી હતી ત્યાર પછી સતત એક મહિના સુધી વરસાદ નહીં પડતાં વાવણી કરેલ તમામ પાક નાશ પામ્યો હતો ત્યારે ત્યારબાદ ફરી વરસાદ પડતા ખેડૂતો એ બીજી વખત વાવણી કરી હતી અને ખાતર બિયારણ સહિત મોટા પ્રમાણમાં ખર્ચાઓ કર્યા હતા બીજી વખતના આ પાક નો પણ છેલ્લા એક મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે જમીનો અને પાકને મોટા પ્રમાણમાં ધોવાણ થયા અને જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમ રાતિયા ગામ ના કારાભાઈ રાતિયા એ જણાવ્યું હતું અને સરકાર દ્વારા પાક વીમા અંગે તાત્કાલીક પગલા લઈ સર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી આ ઉપરાંત એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે પાક વીમા કંપનીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબ loss એસેસમેન્ટ ઓફિસરની નિમણૂક હજુ સુધી નથી કરી તેથી આ નિમણૂક તાત્કાલિક કરી આગળની કાર્યવાહી કરવા માંગ કરી હતી

Conclusion:બાઈટ કારાભાઈ રાતિયા ખેડૂત રાતિયા ગામ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.